Gujarat/ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલનું અચાનક અમદાવાદમાં આગમન, PM સાથે કરી મુલાકાત

દેશના નામાંકિત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ અચાનક આવ્યા અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એરપોર્ટ ખાતે મીટીંગ કરી હતી. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર હતા. મિત્તલના આગમનને પગલે કોઈ મહત્વના પ્રોજેક્ટનું ગુજરાતમાં આગમન થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.  

Top Stories Ahmedabad Gujarat