Not Set/ બોલિવૂડ/ દિવાળી પર સની લિયોનેએ ટ્રેડિશનલ લુકમાં ફોટો શેર કર્યા

દિવાળી દરેક ભારતીય માટે એક ખાસ તહેવાર છે, અને બધાજ રંગે ચંગે ઉજવણી પણ કરે છે, બોલિવૂડનાં કલાકારો પણ શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. દિવાળી નિમિત્તે બોલિવૂડની હોટ એક્ટ્રેસ સન્ની લિયોને સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બોલિવૂડની ‘બેબી ડોલ’ સની લિયોને ખૂબ જ સુંદર […]

Uncategorized
Sunny Leone1 બોલિવૂડ/ દિવાળી પર સની લિયોનેએ ટ્રેડિશનલ લુકમાં ફોટો શેર કર્યા

દિવાળી દરેક ભારતીય માટે એક ખાસ તહેવાર છે, અને બધાજ રંગે ચંગે ઉજવણી પણ કરે છે, બોલિવૂડનાં કલાકારો પણ શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. દિવાળી નિમિત્તે બોલિવૂડની હોટ એક્ટ્રેસ સન્ની લિયોને સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બોલિવૂડની ‘બેબી ડોલ’ સની લિયોને ખૂબ જ સુંદર લાગી રહી છે.

Image result for sunny leone in traditional look

 

સની લિયોને આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે લખ્યું કે, ‘દિવાળી !!.’ આ તસવીરોમાં સનીએ લાઇટ પિંક લેહેંગો પહેર્યો છે. ચાહકો સનીના આ લુકને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે.

Instagram will load in the frontend.

સની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના વીડિયો અને ફોટો ફેન્સ સાથે શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર સની લિયોનીનાં 27.6 મિલિયન ફોલોઅર્સ છે.

Image result for sunny leone in traditional look

 

હાલમાં જ સનીએ એક વીડિયો શેર કર્યો છે. સની લિયોનેનો આ વીડિયો જોતા જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સની રેડ કલરની સાડીમાં જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ કરી રહી છે. આ લાલ સાડીમાં સની ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયો ને અત્યાર સુધીમાં લાખો લોકોએ માણ્યો છે.

Instagram will load in the frontend.

સની લિયોન અને ડેનિયલનાં 3 બાળકો છે. સની લિયોને વર્ષ 2017 માં પુત્રી નિશાને દત્તક લીધી હતી. વર્ષ 2018 માં સરોગસી દ્વારા બે જોડિયા બાળકો આશારસિંહ વેબર અને નોઆ સિંહ વેબર થયા.

Instagram will load in the frontend.

બોલિવૂડ અભિનેત્રી સની લિયોનેએ પોર્ન સ્ટાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. સની લિયોનેનો જન્મ 13 મે 1981 નાં રોજ સરનીયા, (કેનેડા) માં એક શીખ પંજાબી પરિવારમાં થયો હતો. બોલિવૂડની ‘બેબી ડોલ’ સની લિયોનનું નામ એ અભિનેત્રીઓમાં સામેલ છે, જ્યાં તેમની હોટનેસ અને બોલ્ડનેસને કોઈની ઓળખની જરૂર નથી સની દરરોજ સવારે લગભગ 20-30 મિનિટ સુધી મોર્નિંગ વોક કરે છે.

Instagram will load in the frontend.

સની લિયોન મૂળ ભારતની છે પરંતુ તેનો ઉછેર અમેરિકા અને કેનેડામાં થયો છે. સની લિયોને ભારતમાં કારકિર્દીની શરૂઆત રિયાલિટી શો બિગ બોસથી કરી હતી. સની લિયોને વર્ષ 2012 માં ફિલ્મ ‘જિસ્મ 2’ થી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘રાગિણી એમએમએસ 2’, ‘એક પહેલી લીલા’, ‘કુછ કુછ લોચા હૈ’, ‘મસ્તીઝાદે’ અને ‘વન નાઇટ સ્ટેન્ડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.