Not Set/ દિલ્હી / કુલદીપ સેંગરના ભાઈનું હાર્ટ એટેકથી નિધન

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માંથી હાંકી કાઢવા માં આવેલા ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરના નાના ભાઈ મનોજ સેંગરનું રવિવારે દિલ્હીમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. કુલદીપ સેંગર ઉન્નાવ બળાત્કાર કેસમાં જેલમાં છે અને મનોજ તેના ભાઈ અતુલ સેંગર વિરુદ્ધ કેસની દેખરેખ રાખવા દિલ્હી રહેતો હતો. અતુલ સેંગર પર હત્યાનો આરોપ છે. પરિવારના સૂત્રો કહે છે કે […]

Top Stories India
દિલ્હી / કુલદીપ સેંગરના ભાઈનું હાર્ટ એટેકથી નિધન

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માંથી હાંકી કાઢવા માં આવેલા ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરના નાના ભાઈ મનોજ સેંગરનું રવિવારે દિલ્હીમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. કુલદીપ સેંગર ઉન્નાવ બળાત્કાર કેસમાં જેલમાં છે અને મનોજ તેના ભાઈ અતુલ સેંગર વિરુદ્ધ કેસની દેખરેખ રાખવા દિલ્હી રહેતો હતો. અતુલ સેંગર પર હત્યાનો આરોપ છે.

પરિવારના સૂત્રો કહે છે કે મનોજનો મૃતદેહ રવિવારે રાત્રે ઉન્નાવ લાવવામાં આવશે અને સોમવારે તેનો અગ્નિ સંસ્કાર થવાની સંભાવના છે.

પરિવાર કુલદીપ અને અતુલ સેંગરની પેરોલની માંગ કરશે, જેથી તેઓ અંતિમ વિધિમાં ભાગ લઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.