Suicide/ સુરત : મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે કર્યો આપઘાત

સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા આશિષ વિનોદ ચૌધરી નામના કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે.

Gujarat Surat
a 405 સુરત : મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે કર્યો આપઘાત

@મુકેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ –  સુરત

સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા આશિષ વિનોદ ચૌધરી નામના કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. આશિષભાઈ મિલનસાર સ્વભાવના કોન્સ્ટેબલ હતા. જોકે, તેમની આત્મહત્યા બાદ અંતિમ ચિઠ્ઠી મળી આવી હોવાના અહેવાલો સાપડ્યા નથી ત્યારે ઘટનાની ગુથ્થીઓ હાલ તો ઉલઝી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે તેમના ખેતરમાં જ તેમણે આપાઘત કરી લેતા પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસ પહોંચી ત્યારે તેઓ આંબાના ઝાડે ફાંસો ખાધેલી હાલતમા મળી આવ્યા હતા. જોકે, આ આપઘાતના અહેવાલોના પગલે સમગ્ર વિસ્તારમાં વાત વાયુ વેગે પ્રસરાઈ ગઈ હતી.

દરમિયાન મૃતક કોન્સ્ટેબલના પરિવાર પાસેથી તેમની માંદગીના અહેવાલ સામે આવી રહ્યા છે. પરિવારે પોલીસને જણાવ્યું કે તેઓ લાંબા સમયથી બીમાર હતા. જો સ્થિતિ હોય તો માનસિક અથવા અન્ય કોઈ બીમારીમાં કોન્સ્ટેબલે જિંદગી ટૂંકાવી લીધી હોવાની શક્યતા છે. જોકે, બનાવની સાચી હકિતતો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…