Not Set/ video: પાણીનો પ્રવાહ વધતા ભૂખી ખાડીનો ચેકડેમ તૂટ્યો

સુરત જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં રાજ્યનો સોંથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે તાલુકાના વરસાદના પાણીને લઇ નદી ,નાળા,ચેક ડેમો છલકાય રહ્યા છે, વધુ પડતા પાણી ના પ્રવાહને લઈ માંગરોળ તાલુકા માથી વહેતી ભૂખી ખાડી પર શાહ ગામ પાસે બનવવામાં આવેલો ચેક ડેમ તૂટી ગયો હતો. વરસાદનું સંગ્રહિત પાણી કીમ નદીમાં વહી રહ્યું છે, મોટે […]

Top Stories Gujarat Surat Trending Videos
gir 13 video: પાણીનો પ્રવાહ વધતા ભૂખી ખાડીનો ચેકડેમ તૂટ્યો

સુરત

જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં રાજ્યનો સોંથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે તાલુકાના વરસાદના પાણીને લઇ નદી ,નાળા,ચેક ડેમો છલકાય રહ્યા છે, વધુ પડતા પાણી ના પ્રવાહને લઈ માંગરોળ તાલુકા માથી વહેતી ભૂખી ખાડી પર શાહ ગામ પાસે બનવવામાં આવેલો ચેક ડેમ તૂટી ગયો હતો.

વરસાદનું સંગ્રહિત પાણી કીમ નદીમાં વહી રહ્યું છે, મોટે ભાગે આ વિસ્તારના ખેડૂતો આકાશી ખેતી અથવા તો ચેક ડેમોના પાણી પર નભે છે, જેને લઇ ભૂખી નદી પર બનાવવામાં આવેલો ચેક ડેમ તૂટી જતા શિયાળા તેમજ ઉનાળામાં ખેડૂતો અને પશુપાલકોને ભારે હાલાકી વેઠી પડી શકે છે.