Not Set/ સુરત/  ફાયર સેફ્ટી મુદ્દે તંત્રની તવાઇ યથાવત, હીરા કારખાના માલિકો પર સકંજો કસાયો

સુરત ફાયર વિભાગ કડકાઈથી ફાયર નિયમોના પાલન કરાવવા માટે સજ્જ બન્યું છે. ક્યારેક સ્કુલ તો કયારેક ટ્યુશન કલાસ, તો કયારેક ફેક્ટરી વારાફરતી દરેકને નોટીસ મોકલી ને ફાયર સેફટી અંગે જાગરૂકતા ફેલાવવાનું કામ કરી રહી છે. છતાંય લોકોમાં ફાયર સેફ્ટીના નિયમો અંગે જોઈએ એટલી જાગરૂકતા આવી નથી. લોકો હજુ પણ ફાયર વિભાગના નિયમોને લઈને સભાન બન્યા […]

Gujarat Surat
surat સુરત/  ફાયર સેફ્ટી મુદ્દે તંત્રની તવાઇ યથાવત, હીરા કારખાના માલિકો પર સકંજો કસાયો

સુરત ફાયર વિભાગ કડકાઈથી ફાયર નિયમોના પાલન કરાવવા માટે સજ્જ બન્યું છે. ક્યારેક સ્કુલ તો કયારેક ટ્યુશન કલાસ, તો કયારેક ફેક્ટરી વારાફરતી દરેકને નોટીસ મોકલી ને ફાયર સેફટી અંગે જાગરૂકતા ફેલાવવાનું કામ કરી રહી છે. છતાંય લોકોમાં ફાયર સેફ્ટીના નિયમો અંગે જોઈએ એટલી જાગરૂકતા આવી નથી. લોકો હજુ પણ ફાયર વિભાગના નિયમોને લઈને સભાન બન્યા નથી.

જયારે કોઈ અનિચ્છનીય ઘટના બને ત્યારે માત્ર તંત્ર ને દોષ દેશે કે ફાયર વિભાગે પોતાની કામગીરી મુત્સદી રીતે કરીછે. પણ લકો પોતાની ફરજ કયારે સમજશે..?

જે હોય તે, પણ ફાયર વિભાગદ્વારા પોતાની કામગીરી ચાલુ જ રાખવામાં આવી છે. હાલ માં જ ફાયર વિભાગે હીરા કારખાનાના માલિકો પર ફાયર સેફ્ટીનો સકંજો કસ્યો છે. ફાયર સેફ્ટીના અભાવ મુદ્દે હીરા કારખાનાઓને નોટીસ પાઠવી છે. 20થી માર્કેટ અને

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.