બનાસકાંઠા,
બનાસકાંઠામાં ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો.ગૌ શાળાનના લાભાર્થે યોજાયેલા લોક ડાયરમાં લોકોએ મન મુકીને રૂપિયા ઉછાળ્યા હતા.વાવાના ખીમણાપાદર ગામમાં આ ડાયરો યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને ડાયરો માણ્યો હતો.આ ડારયરામાં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબત પટેલ પણ હાજર રહ્યા હતા.