Surat News : સુરતમાં ભારે વરસાદ બાદ છેલ્લા ત્રણ દિવસથી ખાડીપુરના પાણીમાં ગીતાનગર વિસ્તાર ગળાડૂબ છે. જેમાં સત્તત ત્રીજા દિવસે પણ ચાર ફૂટ જેટલાં પાણી ભરાયેલા છે. જેને પગલે ધારાસભ્ય સંગીતા પાટીલ ડુંભાલ વિસ્તાર ખાતે નીકળ્યા હતા. જેમાં ધારાસભ્યએ ટ્રેક્ટરમાં નીકળી સ્થાનિકો સાથે ચર્ચા કરી હતા.
લિંબાયતમાં છેલ્લા 20 વર્ષ થી ખાડીપુરની સમસ્યા છે. સમસ્યાનાનો કોઈ નિરાકરણ નહીં નીકળતા ફરિયાદ ઉઠી છે. જેને પગલે લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય રાઉન્ડ પર નીકળ્યા હતા.
આ પણ વાંચો:ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! આગામી દિવસોમાં આભ ફાટશે
આ પણ વાંચો:ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ચેતવણી અપાઈ
આ પણ વાંચો:ચોમાસું નિર્ધારિત સમય પહેલા કેવી રીતે આવી ગયું? પાક પર કેવી થશે અસર
