Not Set/ સુરત: રેલવે સ્ટેશને 100 ફૂટની ઊંચાઈએ લહેરાવ્યો તિરંગો

સુરત, સુરત રેલ્વે સ્ટેશને 100ની ઉંચાઇએ તિરંગો લહેરાવવામાં આવ્યો છે. સાંસદ દર્શના જરદોશના હસ્તે રાષ્ટ્રધ્વજનું હોસ્ટિંગ કરવાામાં આવ્યું છે. આ દરમિયાન સુરતના મેયર ડો.જગદીશ પટેલ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, વંદેમાતરમના નાદ સાથે 100 ફૂટ ઉંચા ધ્વજનું હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

Gujarat Surat Videos

સુરત,

સુરત રેલ્વે સ્ટેશને 100ની ઉંચાઇએ તિરંગો લહેરાવવામાં આવ્યો છે. સાંસદ દર્શના જરદોશના હસ્તે રાષ્ટ્રધ્વજનું હોસ્ટિંગ કરવાામાં આવ્યું છે. આ દરમિયાન સુરતના મેયર ડો.જગદીશ પટેલ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, વંદેમાતરમના નાદ સાથે 100 ફૂટ ઉંચા ધ્વજનું હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું.