Not Set/ વેડ રોડ પર હિટ એન્ડ રન,બાઇક ચાલકે 5 વર્ષના બાળકને અડફેટમાં લીધો

સુરત, સુરતના વેડ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમા બાઇક ચાલકે પાંચ વર્ષનાં બાળકને અડફેટમાં લેતા બાળકનું  ઘટના સ્થળે જ મોત નિપજ્યું  હતું. માતા સાથે પુત્ર પુત્રી રાહતદારી રોડ પરથી પ્રસાર થઈ રહયા હતા. તે દરમિયાન પુર ઝડપે આવેલા બાઈક ચાલકે બાળકને અડફેટમાં  લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ […]

Top Stories Gujarat Surat Videos
mantavya 36 વેડ રોડ પર હિટ એન્ડ રન,બાઇક ચાલકે 5 વર્ષના બાળકને અડફેટમાં લીધો

સુરત,

સુરતના વેડ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમા બાઇક ચાલકે પાંચ વર્ષનાં બાળકને અડફેટમાં લેતા બાળકનું  ઘટના સ્થળે જ મોત નિપજ્યું  હતું. માતા સાથે પુત્ર પુત્રી રાહતદારી રોડ પરથી પ્રસાર થઈ રહયા હતા. તે દરમિયાન પુર ઝડપે આવેલા બાઈક ચાલકે બાળકને અડફેટમાં  લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ચોક બજાર પોલીસે ગુનો નોઁધી સીસીટીવીના આધારે  તપાસ હાથધરી  છે.