Not Set/ સુરત: સંગિની ગાર્ડેનિયા કોમ્પલેક્ષમાં લાગી આગ, 10 જેટલા વિજમીટરો બળીને ખાક

સુરત, સુરતના મોટાભાગલ વિસ્તારમાં આવેલા સંગિની ગાર્ડેનિયા કોમ્પલેક્ષમાં શોર્ટ સર્કિટ થતાં મીટરપેટીમાં અચાનક આગ લાગી હતી મીટરપેટીમાંથી ધુમાડો નીકળતા આજુબાજુના દુકાનદારોમાં દોડધામ મચી ગઇ હતી. સ્થાનિકોએ આગની જાણ મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો. આ આગમાં દશ જેટલા […]

Gujarat Surat Trending
mantavya 1 74 સુરત: સંગિની ગાર્ડેનિયા કોમ્પલેક્ષમાં લાગી આગ, 10 જેટલા વિજમીટરો બળીને ખાક

સુરત,

સુરતના મોટાભાગલ વિસ્તારમાં આવેલા સંગિની ગાર્ડેનિયા કોમ્પલેક્ષમાં શોર્ટ સર્કિટ થતાં મીટરપેટીમાં અચાનક આગ લાગી હતી મીટરપેટીમાંથી ધુમાડો નીકળતા આજુબાજુના દુકાનદારોમાં દોડધામ મચી ગઇ હતી.

mantavya 1 76 સુરત: સંગિની ગાર્ડેનિયા કોમ્પલેક્ષમાં લાગી આગ, 10 જેટલા વિજમીટરો બળીને ખાક

સ્થાનિકોએ આગની જાણ મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

mantavya 1 75 સુરત: સંગિની ગાર્ડેનિયા કોમ્પલેક્ષમાં લાગી આગ, 10 જેટલા વિજમીટરો બળીને ખાક

ત્યારબાદ દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો. આ આગમાં દશ જેટલા વિજમીટરો બળીને ખાક થઇ ગયા હતા. જો કે કોઇપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી..