Not Set/ સુરત/ તસ્કરોએ  કેબલ સ્ટ્રેઈડ બ્રિજના અર્થિંગ કેબલ પર કર્યો  હાથફેરો

તસ્કરોએ સુરતના કેબલ સ્ટ્રેઈડ બ્રિજને નિશાન બનાવતા અર્થિંગ કેબલ પર હાથફેરો કર્યો.  બ્રિજને શોભા આપતી લાઈટ બાદ હવે 200 મીટરથી વધુ અર્થિંગ કેબલ પણ ચોરી થઈ ગયો છે. જેના કારણે છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી બ્રિજ પર વિમાન ઇન્ડિકેટરની લાઈટ બંધ છે.  વીજળીથી રક્ષણ માટે પણ આ વાયર લગાવામાં આવ્યો હતો. નોંધનીય છેકે,  અગાઉ […]

Top Stories Gujarat Surat
hqdefault 1 સુરત/ તસ્કરોએ  કેબલ સ્ટ્રેઈડ બ્રિજના અર્થિંગ કેબલ પર કર્યો  હાથફેરો

તસ્કરોએ સુરતના કેબલ સ્ટ્રેઈડ બ્રિજને નિશાન બનાવતા અર્થિંગ કેબલ પર હાથફેરો કર્યો.  બ્રિજને શોભા આપતી લાઈટ બાદ હવે 200 મીટરથી વધુ અર્થિંગ કેબલ પણ ચોરી થઈ ગયો છે. જેના કારણે છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી બ્રિજ પર વિમાન ઇન્ડિકેટરની લાઈટ બંધ છે.  વીજળીથી રક્ષણ માટે પણ આ વાયર લગાવામાં આવ્યો હતો. નોંધનીય છેકે,  અગાઉ બ્રિજ પરની 15 લાખની LED લાઇટની ચોરી થઈ હતી.  જોકે હજુ સુધી ચોર હાથ લાગ્યા નથી.

કેબલ સ્ટ્રેઈડ બ્રીજ એ સુરતવાસી ઓનું  નજરાણું  છે. પરંતુ લાગે છે કે આ સુરતના આ નજરાણા  પર કોઈની નજર લાગી ગયી છે. પહેલા બ્રીજ પર આવેલી 15 લાખની કિમતની LED લાઈટની ચોરી કરવામાં આવી અને હવે કેબલ સ્ટ્રેઇડ બ્રિજના કેબલોની ચોરી. બ્રિજને શોભા આપતી લાઇટ બાદ હવે અરથિંગ  કેબલ પણ ચોરાઈ ગયો છે.  મહત્વ ની વાત તો એ છે કે, બ્રિજના સૌથી ઊંચા પાઈલન પિલર પરથી અર્થિંગ કેબલ ની ચોરીકારવામાં આવી છે. જે વિમાન માટેની ઇન્ડિકેટર લાઇટનું પણ કામ કરતા હતા. 200 મીટરથી વધુને કેબલની થઈ ચોરી થી છે. જયારે આ કેબલ વીજળીથી રક્ષણ માટે પણ આ વાયર લગાવામાં આવ્યો હતો. વીજળી પડે તો નજરાણા સમાન બ્રિજને કાઈ ન થાય અને વીજળી સીધી જમીન માં ઉતારી જાય તે માટે પણ ખાસ ઉપયોગી હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.