Not Set/ હોમગાર્ડ મહિલાઓમાં ઉપરી હોમગાર્ડ અધિકારી સામે રોષ, શારીરિક અને માનસિક શોષણનાં કરાયા આરોપો

સુરત, સુરતમાં હોમગાર્ડ મહિલાઓમાં ઉપરી હોમગાર્ડ અધિકારી સામે રોષ ઠાલવ્યો હતો. ઉપરી અધિકારી દ્વારા શારીરિક અને માનસિક શોષણનાં આરોપ કરાયા હતા. માહિલો સાથે જાતીય શોષણ કરી પરેશાન કરાય છે. 24 જેટલી મહિલાઓએ ઉપરી હોમગાર્ડ અધિકારી વિરુદ્ધ અરજી કરી અનેકવાર અરજી આપવા છતાં કોઈ નિરાકરણ ન આવતા માહિલોમાં રોષ ભભૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે હોમગાર્ડ કર્મચારીના […]

Top Stories Gujarat Surat Videos
mantavya 32 હોમગાર્ડ મહિલાઓમાં ઉપરી હોમગાર્ડ અધિકારી સામે રોષ, શારીરિક અને માનસિક શોષણનાં કરાયા આરોપો

સુરત,

સુરતમાં હોમગાર્ડ મહિલાઓમાં ઉપરી હોમગાર્ડ અધિકારી સામે રોષ ઠાલવ્યો હતો. ઉપરી અધિકારી દ્વારા શારીરિક અને માનસિક શોષણનાં આરોપ કરાયા હતા.

માહિલો સાથે જાતીય શોષણ કરી પરેશાન કરાય છે. 24 જેટલી મહિલાઓએ ઉપરી હોમગાર્ડ અધિકારી વિરુદ્ધ અરજી કરી અનેકવાર અરજી આપવા છતાં કોઈ નિરાકરણ ન આવતા માહિલોમાં રોષ ભભૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે હોમગાર્ડ કર્મચારીના ઉપરી કર્મચારી ઓફિસર કામડિંગ સોમનાથ ગહેરવાર દ્વારા મહિલાઓને પરેશાન કરાય છે. ત્યારે હોમગાર્ડ મહિલાઓ ભેગા થઇ કમિશનર કચેરી પહોંચી હતી અને કમિશ્નરને આ મામલે ફરિયાદ કરી હતી.