સુરેન્દ્રનગર/ જિલ્લા કલેક્ટર પોતાની ઓફીસ છોડી દિવ્યાંગની રજુઆત સાંભળવા પહોંચ્યા..

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે રાજેશ પોતાનો માનવતાવાદી ના વધુ એક કાર્ય નો દાખલો ગઈકાલે પૂરો પાડ્યો છે ત્યારે ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં એક દિવ્યાંગ વૃદ્ધ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યાં સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી નો મુખ્ય કામ કલેકટર ઓફિસની બિલ્ડીંગના બીજા માળે છે અને જિલ્લા કલેકટરની ઓફિસ પણ બીજા માળે આવેલી છે

Gujarat Others
bhayali 16 જિલ્લા કલેક્ટર પોતાની ઓફીસ છોડી દિવ્યાંગની રજુઆત સાંભળવા પહોંચ્યા..

@સચીન પીઠવા સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રી કે રાજેશ પોતાની સારી કામગીરીના કારણે સમગ્ર ભારત ઉપરાંત ગુજરાતમાં અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામોમાં સેવાભાવી કલેકટર તરીકે પોતાની નામના ઊભી કરી છે ત્યારે નાના વર્ગ ને પડતી મુસીબતને હંમેશા સુવિધામાં ફેરવવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે રાજેશ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં વિચરતી વિમુક્ત જાતિના અનેક પરિવારોને કે જેમના કોઈ રહેવા ના સરનામાં ન હતા તેમને ઘર મળી રહે તે હેતુથી અનેક પરિવારજનોને પોતીકા ઘર મળ્યા છે.

earthquake / ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા…

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે રાજેશ પોતાનો માનવતાવાદી ના વધુ એક કાર્ય નો દાખલો ગઈકાલે પૂરો પાડ્યો છે ત્યારે ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં એક દિવ્યાંગ વૃદ્ધ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યાં સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી નો મુખ્ય કામ કલેકટર ઓફિસની બિલ્ડીંગના બીજા માળે છે અને જિલ્લા કલેકટરની ઓફિસ પણ બીજા માળે આવેલી છે ત્યારે કોઈ જિલ્લા વાસી રજૂઆત કરવા કલેકટર કચેરીમાં આવે તો તેને બીજા માળે પોતાની લેખિત રજૂઆત કલેકટર ઓફિસની બિલ્ડિંગમાંથી જવું પડી રહ્યું છે.

good news / આનંદો…!! રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ફટાકડા ફોડવાની છ…

ત્યારે ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરીમાં એક દિવ્યાંગ રજૂઆત કરવા પહોંચ્યા આપ્યા ત્યારે આ દિવ્યાંગ વૃદ્ધને ચાલી ન શકતા હોવાના કારણે કલેક્ટર કચેરીમાં ઉપર ચડી શક્યા ન હતા ત્યારે આ બાબતની જાણ સીસીટીવી કેમેરા મારફતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશને થતા તાત્કાલિકપણે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશ પોતાની ઓફિસ છોડી અને આ દિવ્યાંગ ની વહારે પહોંચ્યા હતા અને આ દિવ્યાંગ યોજના પ્રશ્ને સાંભળ્યો હતો ત્યારે દિવ્યાંગ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતીકે મુળી માં પોતાના પરિવાર ઉપર હુમલો થયા બાબતે મૂડી પોલીસમાં પોલીસ ફરિયાદ દાખલ ન કરતા હોવાની રજૂઆત આ દિવ્યાંગ દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી.

ધોરાજી / વાડોદર ગામના એમી બેરા અમેરિકન ચૂંટણીમાં બન્યા વિજેતા…

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે રાજેશ દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં ભરવા માટે અને આ બાબતનું તાત્કાલિક નિવારણ લાવવા માટે તરત જ આ વૃદ્ધ દિવ્યાંગ ની રજૂઆત સાંભળ્યા બાદ તાત્કાલિકપણે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા  મહેન્દ્રકુમાર બગડીયા ને ટેલિફોનિક વાત કરી અને મૂડી પોલીસમાં આ વૃદ્ધ દિવ્યાંગ ની ફરિયાદ લઇ અને જે ઈસમો દ્વારા દિવ્યાંગ વૃદ્ધના પરીવારજનો ઉપર હુમલો કરાયો છે તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી તાત્કાલિક સૂચના સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે રાજ્ય દ્વારા આપવામાં આવી હતી.

ત્યારે આ તમામ પ્રક્રિયાઓ જોઈને રજૂઆત કરવા આવેલા વૃદ્ધની આંખોમાં અશ્રુ આવી જવા પામ્યા હતા અને ખાસ ક્લાસ વન ઓફિસર હોવા છતાં નાના વર્ગ ના પ્રશ્નો ને સાંભળી અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનો નિકાલ કરવા જિલ્લા કલેક્ટર કે રાજેશ આ બાબતે તત્પર રહેતા વૃદ્ધ દ્વારા જિલ્લા કલેક્ટર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.