Not Set/ દુધરેજ પાસે નર્મદા કેનાલમાં દંપતીએ ઝંપલાવ્યું,પુરૂષનું મોત,મહિલાને બચાવી લેવાઈ

સુરેન્દ્રનગર, નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવ્યાની ઘટના સામે આવી છે. દુધરેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું. તો કેનાલમાં ડૂબતા પતિનું મોત નીપજ્યું છે. ત્યારે પાલિકા ફાયરની ટીમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. https://www.youtube.com/watch?v=KsNNH5NjGqE

Top Stories Gujarat Others Videos

સુરેન્દ્રનગર,

નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવ્યાની ઘટના સામે આવી છે. દુધરેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું. તો કેનાલમાં ડૂબતા પતિનું મોત નીપજ્યું છે. ત્યારે પાલિકા ફાયરની ટીમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

https://www.youtube.com/watch?v=KsNNH5NjGqE