Not Set/ સુરેન્દ્રનગર: નર્મદા કેનાલમાં ફરી ગાબડું, લાખો લીટર પાણી વેડફાયું

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં નર્મદાની કેનાલમાં ફરીએક ગાબડું પડ્યું છે. વલ્ભીપુર બ્રાન્ચની માઇનોર કેનાલ D 3માં ગાબડુ પડ્યું છે. ઝાપોદર અને વાડલા વચ્ચે ગાબડુ પડતાં લાખો લિટર પાણીનો બગાડ થયો છે. એક તરફ ખેડૂતો સિંચાઇ માટેના પાણીને લઇને વલ્ખા મારી રહ્યા છે. ત્યારે છેલ્લા દસ દિવસથી કેનાલમાં ગાબડા પડવાને કારણે પાણીનો મસમોટો બગાડ થઇ રહ્યો છે. ત્યારે […]

Gujarat Others Videos
mantavya 48 સુરેન્દ્રનગર: નર્મદા કેનાલમાં ફરી ગાબડું, લાખો લીટર પાણી વેડફાયું

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરમાં નર્મદાની કેનાલમાં ફરીએક ગાબડું પડ્યું છે. વલ્ભીપુર બ્રાન્ચની માઇનોર કેનાલ D 3માં ગાબડુ પડ્યું છે.

ઝાપોદર અને વાડલા વચ્ચે ગાબડુ પડતાં લાખો લિટર પાણીનો બગાડ થયો છે. એક તરફ ખેડૂતો સિંચાઇ માટેના પાણીને લઇને વલ્ખા મારી રહ્યા છે.

https://www.youtube.com/watch?v=15c5GMgAZjc

ત્યારે છેલ્લા દસ દિવસથી કેનાલમાં ગાબડા પડવાને કારણે પાણીનો મસમોટો બગાડ થઇ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે

Surendranagar: Sinkhole occurred in Narmada Canal