Not Set/ થાનગઢમાં થયેલા ફાયરીંગનો મામલો,ફાયરીંગનો વીડિયો વાયરલ

થાનગઢ, થાનગઢમાં થયેલા ફાયરીંગનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ફાયરીંગ કરતો શખ્સ દ્રષ્ટિગોચર થયો. જૂથ અથડામણનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. શનિવારે સાંજે બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ મામલો ગરમાતા જૂથ અથડામણ થઇ હતી. જેમાં ઘાતક હથિયારોથી મારામારી થતા આઠ વ્યકિતને ઈજા થઇ હતી. આ મામલે […]

Top Stories Gujarat Others Videos
mantavya 8 થાનગઢમાં થયેલા ફાયરીંગનો મામલો,ફાયરીંગનો વીડિયો વાયરલ

થાનગઢ,

થાનગઢમાં થયેલા ફાયરીંગનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ફાયરીંગ કરતો શખ્સ દ્રષ્ટિગોચર થયો. જૂથ અથડામણનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.

શનિવારે સાંજે બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ મામલો ગરમાતા જૂથ અથડામણ થઇ હતી. જેમાં ઘાતક હથિયારોથી મારામારી થતા આઠ વ્યકિતને ઈજા થઇ હતી.

આ મામલે પોલીસ ફરિયાદ થતા 20 જેટલા લોકો સામે ફરિયાદ થઇ હતી. ફરિયાદમાં મિલકતના મનદુખ મામલે ગરમાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો.