Icecream/ સુરતીલાલાઓ આઈસક્રીમ ખાતા પહેલા ચેતજો

અનેક પાર્લરો પરનો આઈસ્ક્રીમ અખાદ્ય હોવાનો ઘટસ્ફો

Gujarat Surat
Beginners guide to 2024 05 10T143709.683 સુરતીલાલાઓ આઈસક્રીમ ખાતા પહેલા ચેતજો

Surat News : ઉનાળામાં લોકો રાત્રે આઈસ્કરીમ અને ઠંડાપીણાના પાર્લરો પર ભીડ જમાવે છે. પરંતુ તેની ગુણવત્તા પર્ત્યે બેધ્યાન બની જાય છે. તમે જે આઈસ્ક્રીમ ફાવ છો તે ક્યાંક બિનઆરોગ્યપ્રદ તો નથી ને.

સુરતમાં સુરતીલાલાઓને આઈસ્તરીમ ખાતા પહેલા ચેતી જવા જણાવવામાં આવ્યું છે.  કારણકે શહેરના આઈસ્ક્રીમ પાર્લર પરથી લેવાયેલા નમૂના ફેઈલ ગયા છે.અધિકારીઓએ સુરત શહેરના 10 થી વધુ પાર્લરો પરથી આઈસ્ક્રીમના નમૂના લીધા હતા. જેની તપાસ કરવામાં આવતા તે અખાદ્ય હોવાનો ઘટસ્ફોટ થયો છે.

અધિકારીઓએ શહેરના 20થી વધુ પાર્લરો પરથી આઈસ્ક્રીમના સેમ્પલ લીધા હતા. જેમાં 29 માંથી 10 સેમ્પલ ફેઈલ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તણાવ વચ્ચે મુઈઝુના મંત્રી ખાસ એજન્ડા સાથે ભારત પહોંચ્યા, જયશંકર સાથે કરી મુલાકાત

આ પણ વાંચો:Dushyant Chautala કોંગ્રેસ સાથે તેમનું ભવિષ્ય કેમ જુએ છે?

આ પણ વાંચો: NCRના ગેસ્ટ હાઉસમાં અચાનક પાડવામાં આવ્યા દરોડા,છોકરા-છોકરીઓની કરાઈ  ધરપકડ