Not Set/ સુષ્મા સ્વરાજની તબિયત નાંદુરસ્ત થતા એમ્સમાં કરાયા ભર્તી

ભાજપનાં દિગ્ગજ પીઢ નેતા અને પૂૂર્વ પ્રથમ મહિલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની તબિયતનાં દુરસ્ત થતા એમ્સમાં દાખલ કરાયા છે. સુષ્મા સ્વરાજને એમ્સમાં દાખલ કરવામા આવતા જ ભાજપનાં કેન્દ્રીયમંત્રી ડૉ. હષર્વધન એમ્સ પહોંચી ગયા હોવાનાં અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે સુષ્મા સ્વરાજ લોકસાભા 2019માંથી પોતાની નાદુરસ્ત તબિયતનાં કારણે જ ખસી ગયા હતા. સૂત્રોનાં […]

India Politics
sushama swaraj સુષ્મા સ્વરાજની તબિયત નાંદુરસ્ત થતા એમ્સમાં કરાયા ભર્તી

ભાજપનાં દિગ્ગજ પીઢ નેતા અને પૂૂર્વ પ્રથમ મહિલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની તબિયતનાં દુરસ્ત થતા એમ્સમાં દાખલ કરાયા છે. સુષ્મા સ્વરાજને એમ્સમાં દાખલ કરવામા આવતા જ ભાજપનાં કેન્દ્રીયમંત્રી ડૉ. હષર્વધન એમ્સ પહોંચી ગયા હોવાનાં અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે સુષ્મા સ્વરાજ લોકસાભા 2019માંથી પોતાની નાદુરસ્ત તબિયતનાં કારણે જ ખસી ગયા હતા. સૂત્રોનાં માધ્યમથી જાણવામા આવી રહ્યું છે કે સ્વરાજની તબિયત અત્યંત નાજુક જણાવવામા આવી રહી છે…

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.