Not Set/ Swimming થી થશે આ ફાયદાઓ, જાણીને બનાવો શરીર તંદુરસ્ત

સ્વિમિંગ એક એવું વ્યાયામ છે, જે તમને ઉર્જાવાન રાખવાની સાથે તમારા શરીરને તરોતાજા રાખી ઉર્જાનો સંચાર કરે છે, સાથે જ આરોગ્યનાં ખાસ ફાયદા પણ આપે છે. જો તમે ઓફિસનાં તણાવથી થાકી ગયા છો કે રોજીંદા જીવનશૈલીથી કંટાળી ગયા છો તો સ્વિમિંગ તમારી મદદ કરી શકે છે. જાણો કેવી રીતે.. સ્ટેમિના: જો તમારા શરીરની ક્ષમતાઓ અને રોગ પ્રતિરોધક […]

Health & Fitness Lifestyle
7 Swimming Rules That Will Save Your Life 1 Swimming થી થશે આ ફાયદાઓ, જાણીને બનાવો શરીર તંદુરસ્ત

સ્વિમિંગ એક એવું વ્યાયામ છે, જે તમને ઉર્જાવાન રાખવાની સાથે તમારા શરીરને તરોતાજા રાખી ઉર્જાનો સંચાર કરે છે, સાથે જ આરોગ્યનાં ખાસ ફાયદા પણ આપે છે. જો તમે ઓફિસનાં તણાવથી થાકી ગયા છો કે રોજીંદા જીવનશૈલીથી કંટાળી ગયા છો તો સ્વિમિંગ તમારી મદદ કરી શકે છે. જાણો કેવી રીતે..

Nike Swim Underwater Streamline Swimming થી થશે આ ફાયદાઓ, જાણીને બનાવો શરીર તંદુરસ્ત

સ્ટેમિના:

જો તમારા શરીરની ક્ષમતાઓ અને રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી છે, તો સ્વીમિંગ તેને વધારવા માટે એક સરસ ઉપાય છે. આ તમારું સ્ટેમિના વધારે છે અને તમને ચુસ્ત-દુરૂસ્ત રાખે છે.

તાણ:

સ્વીમિંગ તમને કોઈ પણ પ્રકારથી છુટકારો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો અત્યારે જ્યારે પણ તનાવ કે તાણ હોય, સ્વિમિંગ કરો અને થઈ જાઓ શરીર અને મગજ બન્નેથી તાજા-તાજા

જાડાપણું:

વજન ઓછું કરવું હોય કે જાડાપન ઓછું કરી સ્લિમ બોડી, બન્ને માટે તરવું શાનદાર વિકલ્પ છે. દરરોજ સ્વિમિંગ કરી તમે શરીરથી આશરે 440 કેલોરી ઓછી કરી શકો છો.

 

અકડન:

સ્વીમિંગ તમારા શરીરની અકડનને ઓછા કરવામાં સક્ષમ છે. આ શરીરને લચીલો બનાવવામાં ખૂબ લાભકારી છે. તે સિવાય આ તમને આરામદાયક અનુભવ કરાવે છે.

 દિલ:

આ દિલ માટે ફાયદાકારી છે. કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવા સિવાય આ દિલ અને ફેફસાંને સ્વસ્થ રાખવા અને હાડકાઓને મજબૂત બનાવી રાખવામાં મદદગાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.