Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
bharuch

Bharuch news/ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી 40 હજારની લાંચ લેતા ઝડપાયા

રાપર તાલુકાના સેલારી જુથ ગ્રામ પંચાયત (Selari Gram Panchayat)ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અલ્પાબેન રમેશભાઈ પટેલને ₹1,000ની લાંચ  (Bribe)લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.

Kutch News/રાપરમાં ₹1,000ની લાંચ લેતા તલાટી ઝડપાયો

acb trap

Ahemadabad/અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર વતી 35 હજારની લાંચ લેતા શખ્સ ACBના હાથે ઝડપાયો,ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ અટકાયત

સુરત જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ડીકોય ઓપરેશન હાથ ધરી હલધરૂ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને ₹7,500ની લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે

Surat News/સુરતમાં તલાટી સહિત 2 જણા લાંચ લેતા ઝડપાયા

ભરૂચ (Bharuch)જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશન સામે આવેલા 'ડી' સ્ટાફની ચેમ્બરમાં ગુજરાત ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો (ACB)એ મંગળવારે સફળ ટ્રેપ ગોઠવી ત્રણ પોલીસકર્મીઓને રૂ.1 લાખની લાંચ (Bribe)સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા

Bharuch news/પાનોલીમાં 3 પોલીસકર્મીઓ લાંચ કેસમાં ઝડપાયા

દાહોદ (Dahod)જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી આંકલી ગામના સરપંચ રમેશભાઈ ભીખાભાઈ બારીયાને રૂ.50 હજારની લાંચ (Bribe)સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે

Dahod News/દાહોદના આંકલી ગામનો સરપંચ લાંચ લેતા ઝડપાયો

ડોલવણ તાલુકાના નાયબ મામલતદાર પાર્થેશકુમાર કટારાને ખેતીની જમીનની એન્ટ્રી કરવા બદલ ₹25 હજારની લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

tapi news/ડોલવણનો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો

અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં લાંચ (Bribe) લેવાના ગંભીર મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ (ACB Trap)ગોઠવી મોટી કાર્યવાહી કરી છે

Ahmedabad News/બોપલના PSI સહિત બે સામે ₹5 લાખની લાંચ કેસમાં કાર્યવાહી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર (Ankleshwar)માં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ એક સફળ ટ્રેપ ગોઠવી પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ (Head Constable)ને રૂ. 25 હજારની લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે

Bharuch news/અંકલેશ્વરમાં હેડ કોન્સ્ટેબલ 25 હજારની લાંચ લેતા ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધરપડા ગ્રામ પંચાયત સાથે જોડાયેલા લાંચકાંડમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી સરપંચના પતિને રૂ.1.10 લાખની લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે

Banaskantha News/ડીસામાં સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

Posts navigation

Older posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy