Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
રાજ્યના તમામ ખેડૂતોને આ યોજનાનો સમાન લાભ મળે તે હેતુથી 'આઈ-ખેડૂત' પોર્ટલ (iKhedut Portal)પર અરજીઓ મંગાવીને પાત્રતા ધરાવતા ખેડૂતોને નિયત સમયમર્યાદામાં કૃષિ ઓજારો (Agricultural Equipment)અને સાધનોની ખરીદી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

Gandhinagar News/ખેડૂતો માટે મોટી રાહત, કૃષિ સાધનોની ખરીદીમાં 15 દિવસનો વધારો

farmer

Bhavnagar News/મેવાસામાં ખેડૂતોમાં રોષ, ઢોર ઘુસાડી 20 વીઘાનો પાક બગાડનારા સામે કડક પગલાંની માગ

કૃષિ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani,)ની સૂચનાથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ (Fertilizer Distribution)વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂંક કરવામાં આવી છે

Gandhinagar News/ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

દક્ષિણ ગુજરાતમાં કુદરતી આફત અને ભારે વરસાદ (Heavy Rain)ને કારણે લીલીછમ વાડીઓમાં વર્ષોની મહેનતથી ઉછેરેલી બાગાયતી કલમો અને વૃક્ષો જમીનદોસ્ત થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે

Gujarat News/ભારે વરસાદ બાદ ખેડૂતોને મોટી રાહત, જમીનદોસ્ત આંબા ફરી થઈ શકે છે જીવંત

બિન-બાસમતી (Non Basmati Rice)ચોખાની વધતી વૈશ્વિક માંગે કુલ નિકાસમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

New Delhi News/ભારતની ચોખાની નિકાસમાં 5%નો વધારો, બિન-બાસમતી ચોખાએ સંભાળી બજાર

Farmer Loss: 200 ખેડૂતોને મોટું નુકસાન

Kheda News/મહેમદાવાદમાં વરસાદી પાણીથી ખેડૂતોને મોટું નુકસાન, 1,000 વીઘા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ

Heavy rain

Anand News/આણંદના તારાપુરના ભાલ વિસ્તારમાં જળબંબાકાર: 48 કલાકમાં 14 ઇંચ વરસાદ, 25 હજાર વિઘા ખેતી પાણીમાં ગરકાવ

Assistance to farmers for rain damage

Gandhinagar News/વરસાદી નુકસાનમાં ખેડૂતોને સહાયની માંગ, ભારતીય કિસાન સંઘે કૃષિમંત્રીને લખ્યો પત્ર

પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતો (Farmers) સોમવારની રાત્રે પારણાં કરીને ઉપવાસ આંદોલનનો અંત લાવશે

Morbi News/ખેડૂતોનો 19 દિવસ બાદ આમરણાંત ઉપવાસનો અંત,હવે ‘ઝબ્બા ફાડ’ આંદોલનની તૈયારી

વર્ષ 2026-27 દરમિયાન અમદાવાદ જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના (Cotton Kranti Yojana) હેઠળ કુલ 2,285 હેક્ટર વિસ્તારનો ભૌતિક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે

Gujarat News/અમદાવાદ જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજનાનો અમલ, 2,285 હેક્ટરમાં થશે આધુનિક વાવેતર

Posts navigation

Older posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy