Ahmedabad News/અમદાવાદના ગોમતીપુરમાં પાર્કિંગના ઝઘડામાં યુવકની હત્યા, છરી-તલવારથી હુમલા બાદ મોત; કાગડાપીઠમાં પણ મારામારીનો કેસ હત્યામાં ફેરવાયો
Himmatnagar news/હિંમતનગરમાં કારમાંથી તબીબનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ શરૂ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ
Gandhinagar News/પત્નીનું નકલી મરણ સર્ટિફિકેટ બનાવનાર પતિને 3 વર્ષની સખત કેદ, ગાંધીનગર કોર્ટે ફટકાર્યો ચુકાદો
Khambhat News/નેધરલેન્ડ વર્ક પરમિટ વિઝાના નામે ₹10.57 લાખની છેતરપિંડીનો આરોપ: આણંદ અને ખંભાત ભાજપ યુવા મોરચાના બે હોદ્દેદારો સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
Surat News/સુરતમાં વૃદ્ધની હત્યાનો CCTV આવ્યો સામે: જહાંગીરપુરા વિસ્તારમાં અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધાયો
Ahmedabad News/અમદાવાદના અમરાઈવાડીમાં યુવકની હત્યા: પાણીના પીપના ઢાંકણાને લઈને થયેલી બોલાચાલી બાદ છરીના ઘા
Ahmedabad News/અમદાવાદ એરપોર્ટ બહાર 600 ગ્રામ સોનાની લૂંટ: પોલીસની ઓળખ આપી વેપારીના કર્મચારીઓને કારમાં બેસાડી લૂંટ ચલાવી, CCTVના આધારે તપાસ શરૂ
Mehsana News/મહેસાણામાં ધોરણ-7ની વિદ્યાર્થિનીનો આપઘાત: આવાસ યોજનાની બિલ્ડિંગના છઠ્ઠા માળેથી મોતની છલાંગ, પોલીસે તપાસ શરૂ કરી
Bhuj News/₹575 કરોડના હેરોઇન સ્મગલિંગ કેસમાં 19 આરોપીઓને આકરી સજા: 18 પાકિસ્તાની અને 1 અફઘાન નાગરિકને 20 વર્ષની કેદ