Not Set/ દિમાગને તેજ બનાવવા માટે ખોરાકમાં લો આ ચીજવસ્તુઓ

દિમાગને તેજ બનાવવા ઘણા લોકો કોઇને કોઇ સલાહ આપતા હોય છે. પરંતુ ક્યારેક તે સલાહ કામ કરી જાય છે તો ક્યારેકે નહી. દિમાગને તેજ બનાવવા લોકો ઘણા પ્રયત્નો કરતા જોવા મળે છે. ઘણીવાર લોકો ક્લાસની પઝલ તો ક્યારેક સુડોકૂ જેવી રમત રમી દિમાગને તેજ બનાવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. જો કે દિમાર તેજ દોડતુ […]

Health & Fitness Lifestyle
health4455 દિમાગને તેજ બનાવવા માટે ખોરાકમાં લો આ ચીજવસ્તુઓ

દિમાગને તેજ બનાવવા ઘણા લોકો કોઇને કોઇ સલાહ આપતા હોય છે. પરંતુ ક્યારેક તે સલાહ કામ કરી જાય છે તો ક્યારેકે નહી. દિમાગને તેજ બનાવવા લોકો ઘણા પ્રયત્નો કરતા જોવા મળે છે. ઘણીવાર લોકો ક્લાસની પઝલ તો ક્યારેક સુડોકૂ જેવી રમત રમી દિમાગને તેજ બનાવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. જો કે દિમાર તેજ દોડતુ રહે તે માટે ખોરાક તેટલો જ જરૂરી છે. એવી ઘણી ચીજો છે કે જેનુ સેવન કરવાથી દિમાગ તેજ બને છે. આવો જાણીએ.

1. બદામ, પિસ્તા, એવાકેડો, અંજીર, ખુમાની, અલસી, અખરોટ, સૂરજમુખીનાં બીજ દિમાગ તેજ બનાવવામાં સહાયક રહે છે. જેમા ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન ઈ તથા ઓક્સીડેંટ હોય છે.

2. લીલા પત્તેદાર શાકભાજીમાં વિટામિન ઈ, કે, ફોલેટ તથા ફઇટો ન્યૂટ્રિએન્ટ્સ જેવા વિટામિન સી વગેરે હોય છે, જે બ્રેન સેલનાં નિર્માણમાં સહાયક હોય છે. લીલા પત્તાદાર ન્યૂટ્રિએન્ટ્સ જેવા વિટામિન સી વગેરે જોવા મળે છે, જે બ્રેન સેલનાં નિર્માણમાં સહાયક હોય છે. લીલા પત્તેદાર શાકભાજીનો ઉપયોગ સલાડ, રાયતા, સૂપ, જ્યૂસ, સ્ટફ્ડ વેજ પરાઠા, રોટી, કટલેટ વગેરે બનાવવામાં હોઇ શકે છે.

3. ચુકંદરમાં નાઇટ્રેટ નામનાં તત્વ જોવા મળે છે, જો કે બ્રેનમાં ઓક્સિજન સપ્લાઈમાં કામ આવે છે તથા દિમાગનાં વિકાસમાં મદદરૂપ થાય છે. ચુકંદરનાં સલાડ, સૂપ તથા અન્ય રૂપમાં આવશ્યકતાનુસાર ખાવામાં આવે છે.

4. ટામેટામાં લાયકોપિન હોય છે જે દિમાગની કોશિકાઓની વૃદ્ધિમાં મદદરૂપ હોય છે. ટામેટાનો ઉપયોગ શાકભાજી. સૂપ તથા સલાડનાં રૂપમાં કરવામાં આવે છે.

5. ફાઇબર, વિટામિન તથા મિનરલ્સનો ભંડાર હોય છે. જેનો ઉપયોગ સ્વાદિષ્ટ રોટી, પરોઠા, થાલીપીઠ, પૂરી વગેરે બનાવવામાં હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.