આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના કામની નોંધ લેવાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 23 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 28 3 આ રાશિના જાતકોના કામની નોંધ લેવાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૩-૦૩-૨૦૨૪, શનિવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ સુદ તેરસ
  • રાશિ :-    સિંહ (મ,ટ)
  • નક્ષત્ર :-   પૂર્વફાલ્ગુની     (સવારે  ૦૭:૩૫ સુધી. માર્ચ-૨૪)
  • યોગ :-   શૂલ               (સાંજે ૦૭:૩૫ સુધી.)
  • કરણ :-   તૈતીલ            (સવારે  ૦૭:૧૭ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મીન                             ü સિંહ         (બપોરે ૦૨:૨૦ માર્ચ-૨૪)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૦ કલાકે                            ü સાંજે ૦૬.૫૨ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૫:૨૪ પી.એમ                                    ü ૦૫:૩૫ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૧ થી બપોર ૦૧:૧૦ સુધી.       ü સવારે ૦૯.૪૩ થી સવારે ૧૧.૧૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાનજીને આકડાના ફૂલની માળા ચઢાવવી.
  • તેરસની સમાપ્તિ       :      સવારે ૦૭:૧૮ સુધી

  • તારીખ :-        ૨૩-૦૩-૨૦૨૪, શનિવાર / ફાગણ સુદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૧ થી ૦૯:૪૩
લાભ ૦૨:૧૮ થી ૦૩:૪૯
અમૃત ૦૩:૪૯ થી ૦૫.૨૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૫૨ થી ૦૮:૨૦
શુભ ૦૯:૪૮ થી ૧૧:૧૭
અમૃત ૧૧:૧૭ થી ૧૨:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • અસાધારણ કામ કરી શકો.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • ધન સબધી સમસ્યા આવી શકે.
  • તમારી પ્રતિષ્ઠાને હાની પહોચે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અંગત બાબતો ગુપ્ત રાખવી.
  • થાક લાગી શકે છે.
  • તમારા કામની નોધ લેવાય.
  • મગજ પર બરફ રાખવો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સામાજિક કાર્યપૂર્ણ થાય.
  • વધારે ઉર્જાનો સંચાર થાય.
  • પ્રિયપાત્ર તરફથી ભેટ મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
  • સલાહ લેવાથી ફાયદો થાય.
  • પરણિત લોકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ બને.
  • મુસાફરી સાકાર થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • આધ્યાત્મિકતા તરફ આગળ વધો.
  • રોકાણમાંથી લાભ થાય.
  • માનસિક શાંતિ મળે.
  • ભાગીદારીમાં સંભાળવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મિજાજ પ્રેમાળ બને.
  • મનને શાંતિ જણાય.
  • કામનું દબાણ રહે.
  • આજે તમારી આવડત કામમાં આવશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર , ત) :-
  • વેપારમાં બેદરકારી ન રાખવું.
  • ફિઝૂલ ખર્ચ થાય.
  • સાંજ પછીથી ઉત્સાહ જનક સમાચાર મળે.
  • તમારા વખાણ છુટા મોઢે થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વધુ ઉત્સાહ સારો નથી.
  • લાગણીઓ પર અંકુશ રાખવો.
  • જલ્દી વિશ્વાસ ન મૂકવો.
  • પૈસા પાછા મળી શકે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધારેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • પરિવારમાં નવી વ્યક્તિનું આગમન થાય.
  • મહત્વના વ્યક્તિ સાથે મળવાનું થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • બેચેની અનુભવાય.
  • વિચારો ન કરવા.
  • સમસ્યા ઉકેલવામાં મિત્રો મદદ કરે.
  • તાણ દૂર કરવા સંગીત સાંભળી શકો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સમય બરબાદ થાય.
  • કોઈ ભેટ સોગાદ મળી શકે.
  • તમારી પ્રતિષ્ઠા વધે.
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આત્મવિશ્વાસથી ભરપૂર બનો.
  • ધન સંબંધી કાર્ય ઉકેલાય.
  • ત્રીજી વ્યક્તિને કારણે ઝગડો થઇ શકે.
  • યોજનાનો બરોબર અમલ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક

આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું

આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર