Navratri/ નવરાત્રીમાં સમય કાઢીને આ નાનું કામ કરો, ચારેય બાજુથી ધન-દોલતની થશે વર્ષા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મા દુર્ગાને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે.

Top Stories Religious Dharma & Bhakti
YouTube Thumbnail 2023 10 19T073511.997 નવરાત્રીમાં સમય કાઢીને આ નાનું કામ કરો, ચારેય બાજુથી ધન-દોલતની થશે વર્ષા

સનાતન ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રી વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. આમાં અશ્વિન મહિનામાં આવતી શારદીય નવરાત્રી ખૂબ જ વિશેષ છે. નવરાત્રીના આ 9 દિવસ માતા દુર્ગાને સમર્પિત છે. આ 9 દિવસો દરમીયાન, દેવી દુર્ગાની પૂજા અને કેટલાક જ્યોતિષીય ઉપાયોથી ભક્તોનું નસીબ ચમકી શકે છે. નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને 24 ઓક્ટોબરે સમાપ્ત થશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રી દરમીયાન લોકો નિયમિત રીતે દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે. મા દુર્ગા તેનાથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાના આશીર્વાદ વરસાવે છે. પરંતુ જો તમને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં મુશ્કેલી પડી રહી હોય અથવા તમારી પાસે સમય ન હોય તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રી દરમીયાન સિદ્ધ કુંજિકાનો પાઠ પણ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે તેના મંત્રો સ્વયંમાં સિદ્ધ છે અને તેને અલગથી સિદ્ધ કરવાની જરૂર નથી. એટલું જ નહીં, તેનું પરિણામ પણ દુર્ગા સપ્તશતીના પાઠ સમાન છે. પાઠના મહત્વપૂર્ણ નિયમો જાણો.

સિદ્ધ કુંજિકા પાઠના નિયમો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રીના પ્રથમ દિવસથી સિદ્ધ કુંજિકા પાઠ શરૂ કરવામાં આવે છે. પરંતુ જો તમે તે દિવસથી તે કરી શક્યા નથી, તો તમે આજથી પણ કરી શકો છો. આ પાઠ નવમી તિથિ પર પૂર્ણ થાય છે. મા દુર્ગાના પદ પાસે બેસીને તેનો પાઠ કરવામાં આવે છે. પાઠ કરતી વખતે ધૂપ અને ઘીનો દીવો કરવો અને સ્તોત્રનો સંકલ્પ કરવો. આ પછી જ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાનું શરૂ કરો.

સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ

॥सिद्धकुञ्जिकास्तोत्रम्॥

शिव उवाच
शृणु देवि प्रवक्ष्यामि, कुञ्जिकास्तोत्रमुत्तमम्।
येन मन्त्रप्रभावेण चण्डीजापः शुभो भवेत॥१॥
न कवचं नार्गलास्तोत्रं कीलकं न रहस्यकम्।
न सूक्तं नापि ध्यानं च न न्यासो न च वार्चनम्॥२॥
कुञ्जिकापाठमात्रेण दुर्गापाठफलं लभेत्।
अति गुह्यतरं देवि देवानामपि दुर्लभम्॥३॥
गोपनीयं प्रयत्नेन स्वयोनिरिव पार्वति।
मारणं मोहनं वश्यं स्तम्भनोच्चाटनादिकम्।
पाठमात्रेण संसिद्ध्येत् कुञ्जिकास्तोत्रमुत्तमम्॥४॥

॥अथ मन्त्रः॥

ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे। ॐ ग्लौ हुं क्लीं जूं स:
ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल
ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ज्वल हं सं लं क्षं फट् स्वाहा।”

॥इति मन्त्रः॥

नमस्ते रूद्ररूपिण्यै नमस्ते मधुमर्दिनि।
नमः कैटभहारिण्यै नमस्ते महिषार्दिनि॥१॥
नमस्ते शुम्भहन्त्र्यै च निशुम्भासुरघातिनि॥२॥
जाग्रतं हि महादेवि जपं सिद्धं कुरूष्व मे।
ऐंकारी सृष्टिरूपायै ह्रींकारी प्रतिपालिका॥३॥
क्लींकारी कामरूपिण्यै बीजरूपे नमोऽस्तु ते।

चामुण्डा चण्डघाती च यैकारी वरदायिनी॥४॥
विच्चे चाभयदा नित्यं नमस्ते मन्त्ररूपिणि॥५॥
धां धीं धूं धूर्जटेः पत्नी वां वीं वूं वागधीश्वरी।
क्रां क्रीं क्रूं कालिका देवि शां शीं शूं मे शुभं कुरु॥६॥
हुं हुं हुंकाररूपिण्यै जं जं जं जम्भनादिनी।
भ्रां भ्रीं भ्रूं भैरवी भद्रे भवान्यै ते नमो नमः॥७॥
अं कं चं टं तं पं यं शं वीं दुं ऐं वीं हं क्षं
धिजाग्रं धिजाग्रं त्रोटय त्रोटय दीप्तं कुरु कुरु स्वाहा॥
पां पीं पूं पार्वती पूर्णा खां खीं खूं खेचरी तथा॥८॥

सां सीं सूं सप्तशती देव्या मन्त्रसिद्धिं कुरुष्व मे॥
इदं तु कुञ्जिकास्तोत्रं मन्त्रजागर्तिहेतवे।
अभक्ते नैव दातव्यं गोपितं रक्ष पार्वति॥
यस्तु कुञ्जिकाया देवि हीनां सप्तशतीं पठेत्।
न तस्य जायते सिद्धिररण्ये रोदनं यथा॥
इति श्रीरुद्रयामले गौरीतन्त्रे शिवपार्वतीसंवादे कुञ्जिकास्तोत्रं सम्पूर्णम्।
॥ॐ तत्सत्॥


whatsapp ad White Font big size 2 4 નવરાત્રીમાં સમય કાઢીને આ નાનું કામ કરો, ચારેય બાજુથી ધન-દોલતની થશે વર્ષા


આ પણ વાંચો: નવરાત્રી 2023/ પાંચમો દિવસે કરો “માઁ સ્કંદમાતા”ની પૂજા, મળશે સંતાન પ્રાપ્તીનું સુખ

આ પણ વાંચો: UNSC/ ઇઝરાયેલ-હમાસના હુમલા અને નાગરિકો સામેની હિંસાને વખોડતો બ્રાઝિલનો પ્રસ્તાવ UNમાં ખારિજ

આ પણ વાંચો: Political/ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કર્યો મોટો દાવો,ભાજપ અમારી સરકાર અસ્થિર કરવા માંગે છે!