આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને નવરાત્રીમાં મળી શકે છે ખાસ તક,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

19 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Rashifal Dharma & Bhakti
For the people of this zodiac sign, you can get a special opportunity in Navratri, know your horoscope today

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૯-૧૦-૨૦૨૩, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો સુદ પાંચમ
  • રાશી :-     વૃશ્ચિક  (ન, ય)
  • નક્ષત્ર :-   જયેષ્ઠા          (રાત્રે  ૦૯:૦૫ સુધી.)
  • યોગ :-    સૌભાગ્ય       (સવારે ૦૬:૫૫ સુધી.)
  • કરણ :-    બવ              (બપોરે ૧૨:૫૪ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે રાત્રે ૦૯:૦૫ કલાકે ઉતરશે.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • તુલા                               ü  વૃશ્ચિક (રાત્રે ૦૯:૦૫ સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૩૬ કલાકે                            ü સાંજે ૦૬.૧૦ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૦:૪૫ એ,એમ.(ઓક્ટોબર-૨૦)              ü ૦૯:૨૫ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૭ સુધી.       ü બપોર ૦૧.૫૧ થી ૦૩.૧૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે પાંચમું નોરતું છે. આજે સ્કંદમાતા સ્વરૂપની પૂજા કરવી.
  • પાંચમની સમાપ્તિ  :         સવારે ૧૨:૩૩ સુધી.(ઓકટોબર-૨૦)

 

 

  • તારીખ :-        ૧૯-૧૦-૨૦૨૩, ગુરુવાર / આસો સુદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૫ થી ૦૮:૦૩
લાભ ૧૨:૨૩ થી ૦૧:૫૦
અમૃત ૦૧:૫૦ થી ૦૩.૧૫
શુભ ૦૪:૪૫ થી ૦૬:૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૧૦ થી ૦૭:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • પરિવારનું ધ્યાન રાખવું.
  • બોલવા પર ધ્યાન રાખવું.
  • સાવચેતી રાખવી.
  • ખર્ચમાં વધારો થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર – ૪
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પૈસાનું મહત્વ સમજાય.
  • બધું ગુલાબી દેખાય.
  • રાજા રાણી જેવી જિંદગી જીવો.
  • વિવેકબુદ્ધિ કામમાં આવે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કાર્ય ક્ષેત્રમાં મુશ્કેલી આવે.
  • ખરાબ ટેવ સુધારો.
  • પ્રેમી તરફથી પ્રેમ મળે.
  • મગજમાં તણાવ રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • ભાઈ બહેન તરફથી લાભ થાય.
  • ઓફિસમાં કાર્ય ઝડપી થાય.
  • મદદ થાય.
  • જમીન મકાન તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – છીંકણી
  • શુભ નંબર – ૧

 

 

  • સિંહ (મ , ટ) :-
  • હસતા રહો.
  • નવા સબંધો બંધાય.
  • નાનકડી કડવાશ માફ કરો.
  • નવી ખરીદી થાય.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૫

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • રચનાત્મક કાર્ય થાય.
  • માતા-પિતાના આશીર્વાદ લઈને કામ કરવું.
  • કામનું દબાણ વધે.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્ય સાચવવું.
  • જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • મહેનત રંગ લાવે.
  • એકલા સમય પસાર કરવાનું મન થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • હિંમતમાં વધારો થાય.
  • પૈસાની લેવડ-દેવડ ન કરવી.
  • મોટા નિર્ણયો લેવાય.
  • જુસ્સામાં વધારો થાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૪

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અણધારી ભેટ મળી.
  • લગ્ન યોગ પ્રબળ થાય.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
  • કોઈ આમંત્રણ મળે.
  • ખુશીમાં દિવસ જાય.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તબિયત સાચવવી.
  • લગ્ન યોગ ખૂબ સારા છે.
  • મહેનત વધારે કરવી.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વિચારો બદલાયા કરે.
  • પરિવારની તબિયત સાચવવી.
  • નવા સપના જોવાય.
  • પસંદગીના કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩