Anand News : આણંદમાં ભૂમાફિયાઓ પર તંત્રએ લાલ આંખ કરી છે. જેમાં ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. તંત્રએ રોયલ્ટી પાસ વગરના ડમ્પરો સામે કાર્યવાહી કરી છે. જેમાં પાંચ ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા છે. આણંદના ગ્રામય મામલતચદારે આ કાર્યવાહી હાથ ધરી છે.
કબજે કરવામાં આવેલો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. જેમાં 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. તે સિવાય રેતી ક્યાંથી લાવવામાં આવતી હતી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: નવરાત્રિને લવરાત્રિ કહેનારા સ્વામીનો બચાવ, મેં ફક્ત ખરાબ નજરવાળા લોકો પર વ્યંગ કર્યો
આ પણ વાંચો: SG હાઈવે અને શહેરની હદના રસ્તા પર ભારે વાહનો પર પ્રતિબંધ નિયમની ઘોર અવગણના
આ પણ વાંચો: વડોદરા ગેંગરેપમાં ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં જ આરોપીઓ ઝડપ્યા, વિધર્મીઓ આરોપીઓ યુપીના
