Not Set/ બસ સાથે પિકઅપ વાન ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત, બે બાળકીના ઘટના સ્થળે મોત

તાપી, તાપીના વ્યારામાં બસ અને પીકઅપ વાનનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ઘટના છે માંડવી રોડ પર આવેલા ઉચામાળા ગામ પાસેથી પીક અપ વાન પસાર થઇ રહી હતી. જો કે આ પીકઅપ વાન શેરડી કાપવા માટે જઇ રહી હતી. આ દરમિયાન બસ સાથે પીકઅપ વાન […]

Top Stories Gujarat Others Videos
mantavya 235 બસ સાથે પિકઅપ વાન ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત, બે બાળકીના ઘટના સ્થળે મોત

તાપી,

તાપીના વ્યારામાં બસ અને પીકઅપ વાનનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.

ઘટના છે માંડવી રોડ પર આવેલા ઉચામાળા ગામ પાસેથી પીક અપ વાન પસાર થઇ રહી હતી. જો કે આ પીકઅપ વાન શેરડી કાપવા માટે જઇ રહી હતી.

આ દરમિયાન બસ સાથે પીકઅપ વાન ધડાકાભેર અથડાઇ હતી. જેથી તેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10 લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી.