Not Set/ ફોર્ડની નવી ફિગો થશે માર્ચમાં લોન્ચ, તેમાં જોવા મળશે મોટા ફેરફાર

અમદાવાદ, ફોર્ડની નવી ફિગો માર્ચની 15 તારીખે લોન્ચ થઈ રહી છે. લોન્ચિંગ અગાઉ કંપનીની ડીલરશીપ પર 2019  FORD  FIGOનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ફેસલિફ્ટ ફીગો બે નવા એન્જિન ઓપ્શન સાથે બજારમાં આવે તેવી શક્યતા છે. તે ઉપરાંત કારના એક્સિટિયર અને ઇન્ટિરિયરમાં પણ ઘણો બદલાવ જોવા મળશે. આ હશે નવા ફિચર્સ ફેસલિફ્ટ ફિગોમાં નવા ફ્ર્ન્ટ અને રિયર […]

Tech & Auto
arn 11 ફોર્ડની નવી ફિગો થશે માર્ચમાં લોન્ચ, તેમાં જોવા મળશે મોટા ફેરફાર

અમદાવાદ,

ફોર્ડની નવી ફિગો માર્ચની 15 તારીખે લોન્ચ થઈ રહી છે. લોન્ચિંગ અગાઉ કંપનીની ડીલરશીપ પર 2019  FORD  FIGOનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ફેસલિફ્ટ ફીગો બે નવા એન્જિન ઓપ્શન સાથે બજારમાં આવે તેવી શક્યતા છે. તે ઉપરાંત કારના એક્સિટિયર અને ઇન્ટિરિયરમાં પણ ઘણો બદલાવ જોવા મળશે.

આ હશે નવા ફિચર્સ

ફેસલિફ્ટ ફિગોમાં નવા ફ્ર્ન્ટ અને રિયર બમ્પ

હનીકોમ્બ ફ્રંટ ગ્રિલ

નવી હેડલાઇટ

અલોય વ્હિલ

અપહોસ્ટ્રી અને 6.5 ઇંચ ટચસ્ક્રીન સાથેની ફોર્ડની Sync3 ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ

ટચસ્ક્રીન એન્ડ્રોઇટ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ

સેફ્ટી ફિચર્સમાં બધા વેરિયંટમાં ડ્યૂલ એરબેગ

ઇબીડી સાથે અબએસ

રિવર્સ પાર્કિંગ સેંસર્સ

સીટ બેલ્ટ રિમાઇન્ડર ફિચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આવા હશે એન્જિન

ફોડ ફેસલિફ્ટમાં અસ્પાયર ફેસલિફ્ટવાળા અને ગિયરબોક્સ મળશે.,  તથા 96hp વાળું  1.2 લિટરનું અને બીજુ 123hp વાળું 1.5 લિટર એન્જિન હશે. 1.2વાળા એન્જિનમાં ફક્ત સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 1.5 લિટરવાળા એન્જિનમાં  6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોસ મળશે. અને ડીઝલ એન્જિન હાલમાં છે તે જ 1.5 લિટર રહેશે. ફોર્ડની ટક્કર માર્કેટમાં મારૂતિ સ્વિફ્ટ તથઆ હ્યૂડાઇ ગ્રાંડ આઇ 10 સાથે થશે,.