Not Set/ વ્હોટ્સએપ ગ્રુપમાં બોલીને મોકલી શકાશે મેસેજ, આ યુઝરોને મળશે ફાયદો…

હવે તમે વ્હોટ્સએપનાગ્રૃપમાં કોઈ પણ મેસેજ બોલીને મોકલી શકો છો. જો કે, આ સુવિધા iPhone વપરાશકર્તાઓ માટે જ છે. એટલે કે, જેમની પાસે આઇફોન છે, તેઓ બોલીને વોટ્સએપ ગ્રૃપમાં મેસેજ મોકલી શકે છે. વોટ્સએપ માટે iPhone એપ્લિકેશન અપડેટ કરવામાં આવી છે. હવે જે લોકો પાસે એક આઇફોન છે તે Siri ને કહીને સીધા જ વોટ્સએપ […]

Trending Tech & Auto
30863254011661.5949d0beab67d વ્હોટ્સએપ ગ્રુપમાં બોલીને મોકલી શકાશે મેસેજ, આ યુઝરોને મળશે ફાયદો...

હવે તમે વ્હોટ્સએપનાગ્રૃપમાં કોઈ પણ મેસેજ બોલીને મોકલી શકો છો. જો કે, આ સુવિધા iPhone વપરાશકર્તાઓ માટે જ છે. એટલે કે, જેમની પાસે આઇફોન છે, તેઓ બોલીને વોટ્સએપ ગ્રૃપમાં મેસેજ મોકલી શકે છે. વોટ્સએપ માટે iPhone એપ્લિકેશન અપડેટ કરવામાં આવી છે. હવે જે લોકો પાસે એક આઇફોન છે તે Siri ને કહીને સીધા જ વોટ્સએપ ગ્રૃપમાં મેસેજ મોકલી શકે છે. આ પહેલા પણ Siri ને વોટ્સએપ ગ્રૃપમાં ઇન્ટીગ્રેટ કર્યુ હતુ.

whatsapp iphone 6 hero e1532516178574 વ્હોટ્સએપ ગ્રુપમાં બોલીને મોકલી શકાશે મેસેજ, આ યુઝરોને મળશે ફાયદો...

વોટ્સએપ માટે ગ્રૃપ મેસેજ મોકલવા માટે, Siri ને એકટીવેટ કરો અને વોટ્સએપ ગ્રૃપમાં મેસેજ મોકલવા માટે કહો. ત્યાર બાદ, સિરી તમારા ચેટ લિસ્ટમાંથી ગ્રૃપના નામને કન્ફોર્મ કરશે. હવે મેસેજ બોલવો પડશે, ત્યાર બાદ સીરી આ મેસેજને વોટ્સગ્રૃપમાં મોકલશે.