Not Set/ JIO યુઝર્સ માટે એક મોટી ખુશખબર, જાણવા કરો અહીં કલીક !

નવી દિલ્લી: મોબાઈલ નિર્માતા અને ટેલીકોમ કંપનીઓ બજારમાં નવા નવા ઓફર મળી રહ્યાં છે. ગ્રાહકોને લોભાવવા માટે રજૂ કરાતી ઓફર્સનો યુઝર્સ મન ખોલીને ફાયદો ઉઠાવી રહ્યાં છે. હવે ગ્રાહકોને આકર્ષવા અને લોભાવવા માટે રિલાયંસ જિઓએ HMD ગ્લોબલની સ્વામિત્વ વાળી નોકીયાની સાથે કરાર કરવામાં આવ્યો છે. આ ઓફર હેઠળ ગ્રાહકોને રિલાયંસ જિઓનું 100 GB સુધી ફ્રિ […]

Top Stories
179692 jio android phone JIO યુઝર્સ માટે એક મોટી ખુશખબર, જાણવા કરો અહીં કલીક !

નવી દિલ્લી:

મોબાઈલ નિર્માતા અને ટેલીકોમ કંપનીઓ બજારમાં નવા નવા ઓફર મળી રહ્યાં છે. ગ્રાહકોને લોભાવવા માટે રજૂ કરાતી ઓફર્સનો યુઝર્સ મન ખોલીને ફાયદો ઉઠાવી રહ્યાં છે. હવે ગ્રાહકોને આકર્ષવા અને લોભાવવા માટે રિલાયંસ જિઓએ HMD ગ્લોબલની સ્વામિત્વ વાળી નોકીયાની સાથે કરાર કરવામાં આવ્યો છે. આ ઓફર હેઠળ ગ્રાહકોને રિલાયંસ જિઓનું 100 GB સુધી ફ્રિ ડેટા આપવામાં આવશે.

રિલાયંસ JIO તરફથી નવી ઓફર હેઠળ નોકિયા 8 અને નોકિયા 5 ખરીદનાર ગ્રાહકોને ક્રમશ: 100 GB અને 50 GB ડેટા આપવામાં આવશે. તમને જણઆવી દઈએ કે, આ પહેલાં પણ જિઓએ SAMSUNG, XIAOMI, ASUS, VIVO અને OPPO બ્રાંડની સાથે પણ ભાગીદારી કરી હતી. આ ઓફર્સનો પણ ગ્રાહકોએ ભરપુર આનંદ ઉઠાવ્યો હતો.

 

 

lg.php?bannerid=0&campaignid=0&zoneid=3187&loc=http%3A%2F%2Fzeenews.india.com%2Fhindi%2Ftechnology%2Freliance jio offers free 100gb data for nokia 8 and 50 gb data for nokia 5%2F352412&referer=http%3A%2F%2Fzeenews.india JIO યુઝર્સ માટે એક મોટી ખુશખબર, જાણવા કરો અહીં કલીક !