Not Set/ તેજપ્રતાપ યાદવે એશ્વર્યા રાયને કરાવી સાયકલની સવારી, વાયરલ થઇ ફોટો

  બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ યાદવ અને એશ્વર્યા રાયનો ફોટો સોશિઅલ મીડિયા પર ઘણી વાયરલ થઇ છે. આ ફોટો તેમને પોતે જ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ યાદવે તેમની પત્ની એશ્વર્યા રાય સાથે સાયકલ પર પોતાની ફોટો શે કરી છે. આ ફોટો મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ […]

Uncategorized
Untitled તેજપ્રતાપ યાદવે એશ્વર્યા રાયને કરાવી સાયકલની સવારી, વાયરલ થઇ ફોટો

 

બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ યાદવ અને એશ્વર્યા રાયનો ફોટો સોશિઅલ મીડિયા પર ઘણી વાયરલ થઇ છે. આ ફોટો તેમને પોતે જ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ યાદવે તેમની પત્ની એશ્વર્યા રાય સાથે સાયકલ પર પોતાની ફોટો શે કરી છે. આ ફોટો મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ ફોટો તેમને જાતે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેમાં તે એક બિલકુલ નવા જ અંદાજમાં નજર આવી રહ્યા છે. લગ્ન પછી તેઓ એશ્વર્યા સાથે પોતાનો સમય ગુજારી કરી રહ્યા છે. તસ્વીરમાં બંને સાયકલ પર બેઠા છે. તેજપ્રતાપ જેમાં સફેદ કુર્તામાં નજર આવી રહ્યા છે, તેવામાં એશ્વર્યા નારંગી સાડીમાં નજર આવી રહ્યા છે. ફોટામાં બંને એકબીજા સામે જોઇને હસી રહ્યા છે.

Instagram will load in the frontend.