Not Set/ કાન્સ 2018 માં કેન્ડેલ જિનર પહોંચી બ્રા પહેરયા વગર ,ફોટો જોતા રહી જશો

કેન્ડેલ નિકોલ જેનરનો જન્મ 3 નવેમ્બર, 1995 એ એક અમેરિકન મોડલ અને ટેલિવિઝન વ્યક્તિત્વ છે. જેનરે ફોર્બ્સ મેગેઝિનની 2015 ની ટોચની કમાણીના મોડલની યાદીમાં 16 મા ક્રમાંકે પ્રવેશ કર્યો હતો, જેની અંદાજિત વાર્ષિક આવક $ 4 મિલિયન હતી. આ વર્ષે કેન્ડેલ જેનર કેન્સ ફેસ્ટિવમાં ફરી એકવાર તદ્દન નવા લૂકમાં જોવા મળી. આ લૂક જોઈને ભલ ભલા […]

Fashion & Beauty Lifestyle
cannne kendalljenner કાન્સ 2018 માં કેન્ડેલ જિનર પહોંચી બ્રા પહેરયા વગર ,ફોટો જોતા રહી જશો

કેન્ડેલ નિકોલ જેનરનો જન્મ 3 નવેમ્બર, 1995 એ એક અમેરિકન મોડલ અને ટેલિવિઝન વ્યક્તિત્વ છે. જેનરે ફોર્બ્સ મેગેઝિનની 2015 ની ટોચની કમાણીના મોડલની યાદીમાં 16 મા ક્રમાંકે પ્રવેશ કર્યો હતો, જેની અંદાજિત વાર્ષિક આવક $ 4 મિલિયન હતી.

આ વર્ષે કેન્ડેલ જેનર કેન્સ ફેસ્ટિવમાં ફરી એકવાર તદ્દન નવા લૂકમાં જોવા મળી. આ લૂક જોઈને ભલ ભલા ની આંખો ફાટી રહે એવા લૂકમાં કેન્સ ફેસ્ટિવલ માં એન્ટ્રી કરી.

કેન્ડેલ જેનર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા તેના કેન્સ ફેસ્ટિવલના ફોટો માં દેખાય છે કે તે બ્રા પહેરીયા વગર કેન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી હતી.

 

kendalljenner cannes f કાન્સ 2018 માં કેન્ડેલ જિનર પહોંચી બ્રા પહેરયા વગર ,ફોટો જોતા રહી જશો
image source instagram

 

 

 

2016 માં કેન્ડેલ જેનરે W મેગઝીનને કહ્યું હતું કે “I love my tits being out. It’s like one of my things, I guess.”

 

 

ફિલ્મ ઇન્ડટ્રીમાં અભિનેત્રીઓ લાઈમ લાઈટમાં રહેવા માટે આવું કરતી જોવા મળે છે.