Reels/ થરાદ પોલીસે રીલ્સ બનાવનાર યુવકને પકડી જેલ હવાલે કર્યો, જુઓ વીડિયો

પોલીસે આોપી યુવકની ધરપકડ કરીને ટ્રાફિક નિયમનના કાયદાનોં ભંગ કર્યા સંદર્ભે તપાસ શરુ કરી

Gujarat Others Videos
Tharad police arrest youth and sent him to jail who made the reels થરાદ પોલીસે રીલ્સ બનાવનાર યુવકને પકડી જેલ હવાલે કર્યો, જુઓ વીડિયો

પોલીસની આકરી કાર્યવાહી છતાં પણ જાણે કે હજુ કેટલાકને મન પરથી વાહન સાથે સ્ટંટ કરીને રિલ્સ બનાવવાના ભૂત ઉતરતા નથી. જોકે પોલીસ આવા લોકોના મગજ પરથી રિલ્સનો તાવ જેલ બતાવીને ઉતારી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં આવા જ એક યુવકે ભારત માલા રોડ પર બીજાનો જીવ જોખમમાં મુકાય તે રીતે રીલ્સ બનાવી હતી. આ યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. થરાદ પોલીસે એક વીડિયો વાયરલ થવાને લઈ એક યુવકો સામે ગુનો નોંધ્યો છે. આજે પોલીસે આોપી યુવકની ધરપકડ કરીને ટ્રાફિક નિયમનના કાયદાનોં ભંગ કર્યા સંદર્ભે તપાસ શરુ કરી છે.


whatsapp ad White Font big size 2 4 થરાદ પોલીસે રીલ્સ બનાવનાર યુવકને પકડી જેલ હવાલે કર્યો, જુઓ વીડિયો