Not Set/ Video: ઘેસડા ગામમાં હજારો લીટર પાણીનો વેડફાટ

બનાસકાંઠા, બનાસકાંઠા થરાદના ઘેસડા ગામમાં  હજારો લીટર પાણી વેડફાયું હતું. પીવાના પાણીની  ટાંકી માંથી  ઓવરફલો  થતા હજારો લીટર પાણી વેડફાયુ હતું. પ્રાથમિ મહિતી અનુસાર પાણી પુરવઠા લાઇન મેનની બેદરકારીન કારણે ટાંકી ઓવરફલો થઇ હતી. જેના કારણે હજારો લીટર પાણીનું વેડફાટ થયુ હતું.એક ગામમાં પીવાના પાણીની અછત વર્તાઇ રહી છે. તો બીજી તરફ થરાદ પંથકમાં પીવાના […]

Gujarat Others Trending Videos
mantavya 10 Video: ઘેસડા ગામમાં હજારો લીટર પાણીનો વેડફાટ

બનાસકાંઠા,

બનાસકાંઠા થરાદના ઘેસડા ગામમાં  હજારો લીટર પાણી વેડફાયું હતું. પીવાના પાણીની  ટાંકી માંથી  ઓવરફલો  થતા હજારો લીટર પાણી વેડફાયુ હતું. પ્રાથમિ મહિતી અનુસાર પાણી પુરવઠા લાઇન મેનની બેદરકારીન કારણે ટાંકી ઓવરફલો થઇ હતી. જેના કારણે હજારો લીટર પાણીનું વેડફાટ થયુ હતું.એક ગામમાં પીવાના પાણીની અછત વર્તાઇ રહી છે. તો બીજી તરફ થરાદ પંથકમાં પીવાના પાણીનો વેડફાવ અને બગાડ થયાનો સિલસિલો યથાવત છે.