Election/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં સૌથી મોટા સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં સૌથી મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝ પાસે છે Exclusive જાણકારી 20મી જાન્યુઆરીની આસપાસ થઇ શકે છે એલાન 6 મનપાની ચૂંટણી 15 થી 21 ફેબ્રુ.સુધીમાં યોજાશે 21મી ફેબ્રુઆરીએ મતદાન થાય તેવી પુરી શકયતા 6 મનપા,81 ન.પાની એકસાથે યોજાશે ચૂંટણી બીજા તબક્કામાં યોજાશે પંચાયતોની ચૂંટણી પંચાયતોની ચૂંટણી 25 થી 28 ફેબ્રુ.ની વચ્ચે યોજાશે પંચાયતોની ચૂંટણી […]

Breaking News
Himmat Thakkar 25 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં સૌથી મોટા સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં સૌથી મોટા સમાચાર
મંતવ્ય ન્યૂઝ પાસે છે Exclusive જાણકારી
20મી જાન્યુઆરીની આસપાસ થઇ શકે છે એલાન
6 મનપાની ચૂંટણી 15 થી 21 ફેબ્રુ.સુધીમાં યોજાશે
21મી ફેબ્રુઆરીએ મતદાન થાય તેવી પુરી શકયતા
6 મનપા,81 ન.પાની એકસાથે યોજાશે ચૂંટણી
બીજા તબક્કામાં યોજાશે પંચાયતોની ચૂંટણી
પંચાયતોની ચૂંટણી 25 થી 28 ફેબ્રુ.ની વચ્ચે યોજાશે
પંચાયતોની ચૂંટણી 28મી ફેબ્રુઆરીએ થાય તેવી શકયતા
તમામની મતગણતરી 2જી માર્ચે યોજાય તેવી શકયતા
સ્થાનિક ચૂંટણીને કારણે બજેટસત્ર પાછું ઠેલાય તેવી શકયતા
માર્ચનાં પ્રથમ સપ્તાહમાં બજેટસત્ર યોજાય તેવી શકયતા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની નવી બનશે મતદાર યાદી
જાન્યુ.નાં અંતમાં પ્રસિદ્ધ થશે નવી મતદાર યાદી
ચૂંટણીપંચનાં એલાન તરફ સૌની મીટ

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો