Crime/ ઘરની બહાર રમી રહેલા બાળકનું બદમાશોએ ગુપ્તાંગ કાપી નાખ્યું, લોહીથી લથપથ જોતા પરિવારજનોના ઉડી ગયા હોશ

યુપીના લખીમપુર ખીરી જિલ્લામાં આઠ વર્ષના માસુમ સાથે એક ભયાનક ઘટના બની છે. બાઇક સવાર બદમાશોએ ઘરની બહાર રમતા આઠ વર્ષીય માસુમનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. ચીસો પાડવાનો અવાજ સાંભળીને પરિવાર ઘરની બહાર આવ્યો ત્યારે બાળકની હાલત જોઇ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. માહિતી પ્રમાણે બાળક ઘરની બહાર રમી રહ્યું હતુ, તે દરમિયાન બદમાશો ત્યાથી […]

India
cut the genitals ઘરની બહાર રમી રહેલા બાળકનું બદમાશોએ ગુપ્તાંગ કાપી નાખ્યું, લોહીથી લથપથ જોતા પરિવારજનોના ઉડી ગયા હોશ

યુપીના લખીમપુર ખીરી જિલ્લામાં આઠ વર્ષના માસુમ સાથે એક ભયાનક ઘટના બની છે. બાઇક સવાર બદમાશોએ ઘરની બહાર રમતા આઠ વર્ષીય માસુમનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. ચીસો પાડવાનો અવાજ સાંભળીને પરિવાર ઘરની બહાર આવ્યો ત્યારે બાળકની હાલત જોઇ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

માહિતી પ્રમાણે બાળક ઘરની બહાર રમી રહ્યું હતુ, તે દરમિયાન બદમાશો ત્યાથી પસાર થઇ રહ્યા હતા અને બાળકને પકડી લીધો. બદમાશોએ બાળકને પકડતા જ તેનું ગુપ્તાંગ કાપી નાખ્યુ હતુ અને બાળક રડવા લાગ્યુ હતુ, પરંતુ થોડી જ ક્ષણમાં આરોપી ત્યાથી ફરાર થઇ ગયા હતા.

घर के बाहर खेल रहे मासूम का बदमाशों ने गुप्तांग काटा

કોરોના સેન્ટરમાં ડૉક્ટરે મહિલાને છત પર લઇ જવા કર્યુ દબાણ, બાદમાં શારીરિક સંબંધની કરી માંગ

રામપુર ડાટપુરના મજરા અર્જુનપુરના રહેનારો એક વ્યક્તિનો આઠ વર્ષનો પુત્ર ઘરની બહાર રમી રહ્યો હતો. તે દરમિયાન બે સાયકલ સવાર  તસ્કરોએ બાળકને પકડી તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. લોહીથી લથબથ બાળકનો રડવાનો અવાજ સાંભળીને પરિવારના સભ્યો ઘરની બહાર નીકળ્યા ત્યારે તેઓ બાળકની હાલત જોઇને સ્તબ્ધ થઈ ગયા. પોલીસે આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બાળકને સીએચસીમાં લઈ ગયા હતા. ત્યા બાળકની હાલત જોઇને તેને જિલ્લા હોસ્પિટલમાં રીફર કર્યો.

घर के बाहर खेल रहे आठ साल के बच्चे का गुप्तांग काटा - nirvan times

તાત્કાલિક પરિવારજનો બાળકને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરિવારે તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ બદમાશોની શોધ કરી રહી છે.