Drugs/ કચ્છમાં બિનવારસી ડ્રગ્સના પેકેટ મળતા ચકચાર

4.80 કરોડની આંતરરાષ્ટ્રિય કિંમતનું અનુમાન

Top Stories Gujarat

Kutchh News :  કચ્છમાંથી બિમવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં નલિયાના જખૌ મરીન પોલીસને ચરસનો જથ્થો મળ્યો હતો. તપાસ કરતા ચરસના 9 પેકેટ હોવાનું બહાર આવ્યું હતું.સુત્રોના જણાવ્યા મુજબ સિંઘોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેથી ડ્રગ્સના આ પેકેટ્સ મલી આવ્યા હતા.

ચરસના આ જથ્થાનિ આંતરરાષ્ટ્રિય કિંમત 4.80 કરોડ થવા જાય છે, એમ સુત્રોએ જણાવ્યું હતું.

ચરસનો આ જથ્થો ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો અને કોને મોકલવાનો હતા વગેરે સવાલો અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.



આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં