Not Set/ સ્ટેચ્યુ ઓફ યૂનિટી / સફારી પાર્કના ચિમ્પાન્ઝી છેલ્લા બે મહિનાથી કલકત્તા અટવાયા, જાણો કેમ..?

સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવામા આવેલા સફારી પાર્કમા પર્યટકોના ખાસ આકર્ષણ માટે વિદેશથી લવાયેલા ત્રણ ચિમ્પાન્ઝી છેલ્લા બે મહિનાથી કલકતામા સલવાયા છે. ચિમ્પાન્ઝીની આયાત માટે  કલકત્તા એરપોર્ટ ઉપર રજૂ કરાયેલા કાગળો શંકાસ્પદ જણાતા કસ્ટમ અધિકારીઓેએ વન્યજીવની દાણચોરીની આશંકાએ ત્રણે ચિમ્પાન્ઝીને જપ્ત કરીને કલકતાના અલીપોર પ્રાણી સંગ્રહાલયમા મોકલી આપયા હતા. બે મહિનાથી  ત્રણે  ચિમ્પાન્ઝી કેવડીયા કોલોનીના […]

Gujarat Others
chimpanzi સ્ટેચ્યુ ઓફ યૂનિટી / સફારી પાર્કના ચિમ્પાન્ઝી છેલ્લા બે મહિનાથી કલકત્તા અટવાયા, જાણો કેમ..?

સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવામા આવેલા સફારી પાર્કમા પર્યટકોના ખાસ આકર્ષણ માટે વિદેશથી લવાયેલા ત્રણ ચિમ્પાન્ઝી છેલ્લા બે મહિનાથી કલકતામા સલવાયા છે. ચિમ્પાન્ઝીની આયાત માટે  કલકત્તા એરપોર્ટ ઉપર રજૂ કરાયેલા કાગળો શંકાસ્પદ જણાતા કસ્ટમ અધિકારીઓેએ વન્યજીવની દાણચોરીની આશંકાએ ત્રણે ચિમ્પાન્ઝીને જપ્ત કરીને કલકતાના અલીપોર પ્રાણી સંગ્રહાલયમા મોકલી આપયા હતા.

બે મહિનાથી  ત્રણે  ચિમ્પાન્ઝી કેવડીયા કોલોનીના સફારી પાર્કને  બદલે કલકત્તાના અલીપોર  પ્રાણી સંગ્રહાલયના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.