Not Set/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસની કવાયતો શરુ, આ રીતે ચૂંટણી ઢંઢેરો કરશે તૈયાર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ આજથી ચૂંટણી ઢંઢેરો કરશે તૈયાર

Breaking News
congress 1 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસની કવાયતો શરુ, આ રીતે ચૂંટણી ઢંઢેરો કરશે તૈયાર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર
  • કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીને લઇને કવાયતો શરુ
  • કોંગ્રેસ આજથી ચૂંટણી ઢંઢેરો કરશે તૈયાર
  • ચૂંટણી ઢંઢેરા કમિટીના ચેરમેન સભ્યો સાથે બેઠક
  • પ્રભારી અને પ્રમુખની બેઠક યોજાઇ 
  • કોંગ્રેસ અર્બન -રૂરલ બંને ક્ષેત્રના ચૂંટણી ઢંઢેરા અલગ તૈયાર કરશે
  • જિલ્લા-શહેરમાં જઈને ચૂંટણી ઢંઢેરા સમિતિ મેનીફેસ્ટો કરશે તૈયાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…