Viral Video/ રીક્ષા ડ્રાઇવરે કર્યો એવો ડાન્સ, લોકો બોલી ઉઠ્યા વાહ ઉસ્તાદ વાહ…

ઘણી વાર સોશિયલ મીડિયામાં અમુક વીડિયો ખૂબ વાયરલ થવાના લીધે રાતો-રાત સ્ટાર બની જતા હોય છે. આ વીડિયોમાં તે લાવણી ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

Videos
cartoon 2 રીક્ષા ડ્રાઇવરે કર્યો એવો ડાન્સ, લોકો બોલી ઉઠ્યા વાહ ઉસ્તાદ વાહ...

ઘણી વાર સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો ખૂબ વાયરલ થવાના કારણે અમુક લોકો રાતો-રાત સ્ટાર બની જતા હોય છે. આ વીડિયોમાં એક શખ્સ લાવણી ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જેનો ડાન્સ કરવાની સ્ટાઇલ લોકોને એટલી પસંદ આવી કે લોકો તેના આ ડાન્સ દિવાના થઇ ગયા છે.

Mumbai / માણસ ક્યા ગઇ તારી માનવતા, આ શખ્સે કર્યો 30 કૂતરાઓ પર દુષ્કર્મ

આ ઓટો ડ્રાઈવર પુણેનો છે. આ ડાન્સમાં તેનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે. આ ડાન્સમાં એવું જોવા મળ્યું કે લાખો લોકો તેના ફેન્સ થઈ ગયા. આ વીડિયો 3 મિનિટ અને 50 સેકન્ડનો છે. જો તમે આ વીડિયોને એક વાર જોશો તો તમને પણ તે વારંવાર જોવાનું મન થશે. વીડિયોમાં ડાન્સ કરેલા વ્યક્તિનું નામ બાબાજી કાંબલે છે. સામાન્ય રીતે આપણે કોઇ જગ્યાએ કામથી ગયા હોઇએ અને જો ત્યા ભીડ હોય તો આપણે શું કરીએ છીએ?

Cricket / ત્રીજી ટી-20 મેચમાં રોહિત શર્મા કરી શકે મેદાનમાં એન્ટ્રી, આ ખેલાડી થઇ શકે છે બહાર

કોઇ પુસ્તક વાંચીએ અથવા કોઇ મિત્ર સાથે ફોન પર વાત કરીએ પણ આ શખ્સે કઇક અલગ જ કરવાનું નક્કી કર્યુ. આ ઓટો ડ્રાઇવર બીજા ઓટો ડ્રાઇવર સાથે ગેસ ભરવા ગયો હતો જ્યા લાંબી લાઇન જોવા મળી હતી. ત્યારે આ ઓટો ડ્રાઇવરે સમય પસાર કરવા માટે ડાન્સ કરવાનુ શરૂ કરી દીધુ. આ વીડિયો મહારાષ્ટ્રનાં ઉપ નિર્દેશક દયાનંદ કાંબલેએ શેર કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ