Not Set/ ડેનમાર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચ દરમ્યાન ડેનિશ ફૂટબોલરને આવ્યો હાર્ટ એટેક

યુરો કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ડેનમાર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચ ડેનિશ ફૂટબોલરને હાર્ટ એટેક આવ્યા બાદ મુલતવી રાખવામાં આવી હતી.

Sports
1 377 ડેનમાર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચ દરમ્યાન ડેનિશ ફૂટબોલરને આવ્યો હાર્ટ એટેક

યુરો કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ડેનમાર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચ ડેનિશ ફૂટબોલરને હાર્ટ એટેક આવ્યા બાદ મુલતવી રાખવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, ડેનમાર્કનો ક્રિસ્ટિયન એરિક્સને મેચ દરમિયાન હાર્ટ એટેક આવી ગયો હતો અને તે જમીન પર પડી ગયો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ દુ:ખદ ઘટના પ્રથમ હાફનાં અંતનાં એક મિનિટ પહેલા ઘટી હતી.

1 378 ડેનમાર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચ દરમ્યાન ડેનિશ ફૂટબોલરને આવ્યો હાર્ટ એટેક

જીતની હેટ્રિક / યુક્રેનની ખેલાડીને હરાવી વિનસ ફોગાટે પોલેન્ડ ઓપનમાં 53 કિલોગ્રામ શ્રેણીમાં જીત્યો ગોલ્ડમેડલ

આ સમગ્ર દુર્ઘટનાનાં સંદર્ભે, યુરોપિયન ફૂટબોલ એસોસિએશન (યુઇએફએ) કહે છે કે, ડેનિશ ફૂટબોલર ક્રિસ્ટિયન એરિક્સનની તબિયત હવે સારી છે. મેચ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાને પગલે ડેનમાર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચ મોકૂફ રાખવામાં આવી છે. મેચ રોકવામાં આવી ત્યારે એકપણ ગોલ થયો નહતો. આપને જણાવી દઇએ કે, આ ઘટના થયા બાદ સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકો ચોંકી ગયા હતા. મેદાનમાં હાજર ખેલાડીઓ ડેનિશ ફૂટબોલરને આવેલા હાર્ટ એટેકથી સ્તબ્ધ થઇ ગયા હતા.

kalmukho str 8 ડેનમાર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચ દરમ્યાન ડેનિશ ફૂટબોલરને આવ્યો હાર્ટ એટેક