Not Set/ ધાનેરામાં ટીડીઓ અને તલાટીઓ વચ્ચે મામલો ગરમાતા વિકાસ ના કામો અટક્યા

બનાસકાંઠા, ધાનેરા માં બીજા દિવસે પણ તલાટી ઓ માસ સીએલ પર રહેતા તાલુકા ના લોકો ને પડી રહી છે હાલાકી ધાનેરા ટીડીઓ અને તલાટી ઓ વચ્ચે મામલો ગરમાતા વિકાસ ના કામોઅટક્યા ધાનેરા માં તલાટી ઓ ધાનેરા ટીડીઓ વિરુદ્ધ માસ સીએલ પર ઉતરી જતા બે દિવસ થી ગ્રામપંચાયત ની કામગીરી અટકી જતા લોકો પરેશાની ભોગવી રહ્યા […]

Top Stories Gujarat Others
ધાનેરા પોલીસ સ્ટેશન ધાનેરામાં ટીડીઓ અને તલાટીઓ વચ્ચે મામલો ગરમાતા વિકાસ ના કામો અટક્યા
બનાસકાંઠા,
ધાનેરા માં બીજા દિવસે પણ તલાટી ઓ માસ સીએલ પર રહેતા તાલુકા ના લોકો ને પડી રહી છે હાલાકી ધાનેરા ટીડીઓ અને તલાટી ઓ વચ્ચે મામલો ગરમાતા વિકાસ ના કામોઅટક્યા
ધાનેરા માં તલાટી ઓ ધાનેરા ટીડીઓ વિરુદ્ધ માસ સીએલ પર ઉતરી જતા બે દિવસ થી ગ્રામપંચાયત ની કામગીરી અટકી જતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે ધાનેરા ટીડીઓ દ્રારા મહિલા તલાટી જોડે અભદ્ર ભાષા માં વાત કરતા અને મીટીંગ માં હાજર ન રહેતા કારણ જાણ્યા વિના નોટિસ આપતા આ  મામલે રંગ પકડતા  ધાનેરા તાલુકાના ગામડા માં  લોકો હલકી ભોગવી રહ્યા છે
 મહિલા તલાટી એ ટીડીઓ સામે આક્ષેપ કર્યો હતો કે જેઓ એ અભદ્ર ભાષા માં વાત કરી હતી જયારે આ બાબતે મીડિયા દ્રારા ટીડીઓ ને પૂછવામાં આવ્યું તો ટીડીઓ એ સ્પષ્ટ ના પાડી દીધી હતી જયારે થોડા સમય પછી એક લોકલ ચેનલ માં પોતાની વાત રજૂ કરતા ધાનેરા ના અન્ય મીડિયા માં રોષ વ્યાપી જવા પામ્યો છે  અહીંયા સવાલ એ ઉભા થઇ રહ્યા છે ટીડીઓ અન્ય ચેનલ થી દુર કેમ દૂર રહ્યા ? જો સાચા હતા તો મીડિયા ના સવાલનો જવાબ કેમ ન આપ્યા ? કેમ એક જ મીડિયા માં બાઈટ આપી આવા અનેક સવાલો વચ્ચે ધાનેરા ના ટીડીઓ ચર્ચા ના ચકડોળે ચડ્યા છે
https://www.youtube.com/watch?v=MCKBsO5Njug