OMG!/ આ શખ્સે ઢોસા બનાવીને ઉડાડી દીધો હવામાં, સીધો જ પડ્યો ગ્રાહકની પ્લેટમાં, જુઓ Video

તમે જ્યારે કોઇ ઢાબા પર કે હોટલમાં જાઓ ત્યારે ઢોસા પીરસવામાં આવે છે. પણ તમે ક્યારેય એવા ઢોસા જોયા છે કે સીધા જ તમારી પ્લેટમાં આવે? સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થયો છે તે તમે તેને જોતા જ રહી જશો. આ દ્રશ્યને તમામ જોતા રહી જાય છે. ચાર દિવસ બાદ પત્ની ઘરે […]

Ajab Gajab News
hawa dhosa આ શખ્સે ઢોસા બનાવીને ઉડાડી દીધો હવામાં, સીધો જ પડ્યો ગ્રાહકની પ્લેટમાં, જુઓ Video

તમે જ્યારે કોઇ ઢાબા પર કે હોટલમાં જાઓ ત્યારે ઢોસા પીરસવામાં આવે છે. પણ તમે ક્યારેય એવા ઢોસા જોયા છે કે સીધા જ તમારી પ્લેટમાં આવે? સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થયો છે તે તમે તેને જોતા જ રહી જશો. આ દ્રશ્યને તમામ જોતા રહી જાય છે.

शख्स ने डोसा बनाकर उड़ा दिया हवा में, सीधे गिरा ग्राहक की प्लेट में - 8 करोड़ से ज्यादा बार देखा गया Video

ચાર દિવસ બાદ પત્ની ઘરે આવી તો પતિએ એવી પરીક્ષા લીધી કે ઉકળતા તેલમાં પત્નીના હાથ નાખી દીધા..

મુંબઈનો આ ઢોસાવાળો એકદમ અલગ પ્રકારે એટલે કે ઢોસાને હવામાં ઉડાડીને પીરસતો જોવા મળી રહ્યો છે. ‘સ્ટ્રીટ ફૂડ રેસિપી’ નામના એક ફેસબૂક પેજ પરથી ઢોસાવાળાનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. દક્ષિણ મુંબઈના મંગળદાસ માર્કેટના શ્રી બાલાજી ઢોસામાં તેનો રસોઈયો આ ઢોસા એવી રીતે બનાવે છે કે તે હવામાં ઉડાડે છે કે અને સીધો જ પાછળની પ્લેટમાં જઈને પડે છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ‘ફ્લાઈંગ ઢોસા’ના નામથી પ્રખ્યાત આ ઢોસાવાળો સૌપ્રથમ ચાર તવા પર એકસાથે 4 ઢોસા બનાવે છે અને એક પછી એક આ ઢોસાને હવામાં પાછળની બાજુએ ઉડાડે છે.

આ વીડિયોને જોતા એક ફેસબુક યૂઝરે લખ્યું કે આ ઢોસાવાળાઓ જબરદસ્ત રીતે ઢોસાને હવામાં ઉડાડ્યો અને તે સીધો જ ગ્રાહકની પ્લેટમાં જઈને પડ્યો. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે ઢોસાને આ રીતે હવામાં ઉડ્ડ્યો હોવો જોઈએ નહીં. આ એક પ્રકારનો સ્ટંટ છે.

આ વીડીયોને સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ મળ્યા છે. આ રસોઇયો જ્યા રે ઢોસા બનાવી રહ્યો હતો ત્યારે આજુબાજુ ઉભેલા તમામ લોકો તેના વખાણ કરતા ઠાકતા નથી. આ જે રીતે હવામાં ઢોસા ઉડાડે છે તે જોવા માટે તમામ લોકો ઢોસા ખાવા જાય છે.