Ahmedabad/ અમદાવાદમાં એક સનકી પતિને એવું તો શું થયું કે પત્ની અને દીકરા પર કર્યો એસિડથી હુમલો

દેશમાં પતિ અને પત્નીના સંબંધને ખુબ મહત્વ આપવામાં આવતું હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ વાતને લઈ દંપતી વચ્ચે ઝગડા થતા હોય છે અને તે ઝગડા ક્યારેક મોટું સ્વરૂપ પણ લેતા હોય છે. આ જ પ્રમાણે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં સનકી પતિએ પોતાની પત્ની અને પુત્ર પર એસિડ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા […]

Ahmedabad Gujarat
aa 4 અમદાવાદમાં એક સનકી પતિને એવું તો શું થયું કે પત્ની અને દીકરા પર કર્યો એસિડથી હુમલો

દેશમાં પતિ અને પત્નીના સંબંધને ખુબ મહત્વ આપવામાં આવતું હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ વાતને લઈ દંપતી વચ્ચે ઝગડા થતા હોય છે અને તે ઝગડા ક્યારેક મોટું સ્વરૂપ પણ લેતા હોય છે. આ જ પ્રમાણે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં સનકી પતિએ પોતાની પત્ની અને પુત્ર પર એસિડ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

rape: બનાસકાંઠામાં હેવાન પિતાએ કિશોરી સાથે આચર્યું દુષ્કર્મ, પછી

આ ઘટના પર નજર કરીએ તો, પત્નિને ઘરમાંથી કાઢી મુક્યા બાદ પતિ પત્ની સાથે રહેવા દબાણ કરતો હતો અને પરંતુ આ દબાણ બાદ પણ જયારે તેની પત્ની ન માની તો તેણે પત્નીના પિયરમાં જઇને પત્નીની સાથે પુત્ર પર પણ  એસિડ ફેંક્યુ હતુ. આ એસિડ અટેકમાં માતા અને પુત્ર ગહ્યલ થયા છે અને તેઓ હમણાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ahmedabad: દિવાળીમાં ઘરની બહાર નીકળતા પહેલા થઇ જાવ સાવધાન, મેમોનાં દંડ

બીજી તરફ એસિડ ફેંકનારા સનકી પતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદ બાદ પોલીસે આ મામલ વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ મામલે પોલીસે આરોપી વિનોદ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.