ગુજરાત/ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આ કારણોસર 13 થી 17 ડિસેમ્બર સુધી મંદિર બંધ રહેશે

મહત્વનુ છે કે લાખો લોકો શ્રદ્ધા રાખીને  દર્શન કરવામાં આવતા હોય છે .  આ  ઉપરાંત  આ મંદિર કોરોના  સમયમાં પણ બંધ  કરવામાં આવ્યું હતું.

Gujarat
Untitled 24 7 સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આ કારણોસર 13 થી 17 ડિસેમ્બર સુધી મંદિર બંધ રહેશે

  સમગ્ર રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી. જેમાં લાખો લોકો કોરોનામાં  મૃત્યુ પામ્યા  હતા .  સરકાર દ્વારા કોરોના કેસોને  નિયંત્રણમાં લાવવા અથાગ પ્ર્યતનો કરવામાં આવ્યા હતા.  વધતાં  કેસોને  લીધે સમગ્ર રાજયમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું.  તેમજ અનેક ધાર્મિક  મંદિરો પણ બંધ  કરવામાં આવ્યા હત. જયારે કોરોના  કેસ ઘટતા  સરકારે નિયન્ત્ર્ણો હળવા કરવામાં આવ્યા  છે.   ધીમે ધીમે બધી  છૂટ આપવામાં આવી રહી છે . ત્યાયાત્રાધામ પાવાગઢ મંદિર દર્શન માટે બંધ રાખવામા આવ્યુ છે.  ડિસેમ્બર મહિનામાં મંદિર માં રિનોવેશનનીની કામગીરી કરવાની  હોવાથી  13 થી 17 ડિસેમ્બર સુધી મંદિર બંધ રહેશે .

આ પણ વાંચો ;લિકોપ્ટર ક્રેશ / રાજનાથ સિંહે સંસદમાં આપી હેલિકોપ્ટર દુર્ઘટનાની સંપૂર્ણ વિગતો..

મહત્વનુ છે કે લાખો લોકો શ્રદ્ધા રાખીને  દર્શન કરવામાં આવતા હોય છે .  આ  ઉપરાંત  આ મંદિર કોરોના  સમયમાં પણ બંધ  કરવામાં આવ્યું હતું. પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ વચ્ચે ફરીથી રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે. જેથી મંદિર ડિસેમ્બર મહિનામાં 13 થી 17 ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ મંદિર માં  લાખોલોકોની ભીડ દર્શન જોવા મળે છે .

આ પણ વાંચો:લિકોપ્ટર ક્રેશ / કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળ પરથી મળી આવ્યું બ્લેક બોક્સ,હવે જાણી શકાશે દુર્ઘટનાનું કારણ!

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર રહેશે બંધ
13 થી 17 ડિસેમ્બર સુધી મંદિર રહેશે બંધ
નવિનીકરણની કામગીરીને લઈ 5 દિવસ રહેશે બંધ
કાલિકા માતાજી મંદિરના ટ્રસ્ટી દ્વારા લેવાયો નિર્ણય