સંબંધો લજવાયા/ આવા સસરા પર તમે ફીટકાર વરસાવશો,જાણો જૂનાગઢના કળીયુગી સસરાનું કૃત્ય

એક સસરાએ દીકરી સમાન પુત્રવધૂ ઉપર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પૂત્રવધૂએ સસરાથી કંટાળીને આખરે પોલીસનું શરણું લીધું હતું.

Gujarat Surat
Untitled 216 આવા સસરા પર તમે ફીટકાર વરસાવશો,જાણો જૂનાગઢના કળીયુગી સસરાનું કૃત્ય
  • જૂનાગઢના કેશોદમાં સસરાએ પુત્રવધુ પર ગુજાર્યું દુષ્કર્મ
  • કેશોદના ટીટોડી ગામે બની શરમજનક ઘટના
  • એકલતાનો લાભ ઉઠાવી સસરાએ દુષ્કર્મ ગુજાર્યું
  • આરોપીએ પુત્રવધૂને જાનથી મારી નાખવાની ધમકી આપી
  • પોલીસે આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી

Junagadh: ગુજરાતમાં પરિણીતાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે ગુજરાતના જૂનાગઢમાંથી સંબંધો ઉપર કલંક સમાન એક શરમજનક ઘટના સામે આવી હતી. અહીં એક સસરાએ દીકરી સમાન પુત્રવધૂ ઉપર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પૂત્રવધૂએ સસરાથી કંટાળીને આખરે પોલીસનું શરણું લીધું હતું.

શરમજનક ઘટના અંગે વાત કરીએ તો, કેશોદ તાલુકાના એક ગામની 30 વર્ષીય મહિલાએ તેના 52 વર્ષીય સસરા વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, 1 વર્ષ અગાઉ સસરાએ એકલતાનો લાભ લઇ છેડતી કરી હતી.આ પછી બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. અને આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હોવાની ફરીયાદ કરતા કેશોદના પીઆઈ બી. બી. કોળીએ સસરા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

આ પણ વાંચો:સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

આ પણ વાંચો:ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ

આ પણ વાંચો:કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

આ પણ વાંચો:પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ