Not Set/ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં આગ હી આગ, આજે અમદાવાદ સિવિલમાં લાગી આગ

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં જાણે આગ લાગવાની હરીફાઇ ચાલી રહી હોય તેમ, કાલે સર સૈયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલનો બાળકોનો વિભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો. તો આજે અમદાવાદની વિશ્વ પ્રસિધ્ધ સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં કેન્સર વિભાગની જુની બિલ્ડીંગમાં આચાનક આગ ફાટી નિકળતા અફરા તફરી મચી જવા પામી હતી. […]

Top Stories Ahmedabad Gujarat
ahd ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં આગ હી આગ, આજે અમદાવાદ સિવિલમાં લાગી આગ

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં જાણે આગ લાગવાની હરીફાઇ ચાલી રહી હોય તેમ, કાલે સર સૈયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલનો બાળકોનો વિભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો. તો આજે અમદાવાદની વિશ્વ પ્રસિધ્ધ સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

ahd2 ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં આગ હી આગ, આજે અમદાવાદ સિવિલમાં લાગી આગ

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં કેન્સર વિભાગની જુની બિલ્ડીંગમાં આચાનક આગ ફાટી નિકળતા અફરા તફરી મચી જવા પામી હતી. દર્દીઓથી કાયમ માટે ખચોખચ રહેતી સિવિલ હોસ્પિટલનાં કેમ્પસમાં આગ લાગી હોવાનાં સમાચાર મળતાની સાથે ફાયર ફાઇટીંગ ટીમ ઘટના સ્થાળે ત્વરીતે પહોંચી ગઇ હતી.

ahd1 1 ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં આગ હી આગ, આજે અમદાવાદ સિવિલમાં લાગી આગ

ચારથી વધુ ફાયર ફાઇટરની મદદથી તુરંત આગ પર કાબુ માળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા. તો સિવિલનાં કેન્સર વિભાગમાંથી તમામ દર્દીને સુરક્ષીત બહાર કાઢી લેવામાં પણ આવ્યા છે. ઘટનામાં કોઇ જોનહાની નોંધવામાં આવી નથી. પ્રાથમિક અહેવાલ પ્રમાણે અહીં પણ શોર્ટ સર્કિટનાં કારણે જ આગ લોગી હોવાનું તારણ નીકડી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.