Not Set/ ભારતમાં બનેલી આ વસ્તુઓ સૌ પ્રથમ ક્યા અને ક્યારે બની, જાણો વિગતવાર

ભારતમાં ઘણી વસ્તુઓ જે સૌ પ્રથમ ક્યા અને ક્યારે બની તે વિશે લોકો જાણવા હંમેશા આતુર રહે છે. તો જાણી લો ઘણીખરી વસ્તુઓ વિશે કે જે ક્યા અને ક્યારે બનાવવામાં આવી. 1   પ્રથમ બેંક   બેંક ઓફ હિન્દુસ્તાન 1770 2   પ્રથમ વખત બેંકોનું રાષ્ટ્રીયકરણ   કુલ 14 બેંકોનું 1969 3   પ્રથમ સિનેમા […]

India
locomotive 222174 960 720 ભારતમાં બનેલી આ વસ્તુઓ સૌ પ્રથમ ક્યા અને ક્યારે બની, જાણો વિગતવાર

ભારતમાં ઘણી વસ્તુઓ જે સૌ પ્રથમ ક્યા અને ક્યારે બની તે વિશે લોકો જાણવા હંમેશા આતુર રહે છે. તો જાણી લો ઘણીખરી વસ્તુઓ વિશે કે જે ક્યા અને ક્યારે બનાવવામાં આવી.

1  

પ્રથમ બેંક

 

બેંક ઓફ હિન્દુસ્તાન 1770
2  

પ્રથમ વખત બેંકોનું રાષ્ટ્રીયકરણ

 

કુલ 14 બેંકોનું 1969
3  

પ્રથમ સિનેમા

 

એલ્ફિન્સ્ટન(કોલકાતા)

 

1907

4  

પ્રથમ ફ્રેન્ચ વેપારી મથક

 

સુરત

 

1664

5  

પ્રથમ જળવિદ્યુત મથક

 

શિવસમુદ્રમ(કર્ણાટક) 1900
6  

પ્રથમ કોલસાની ખાણ

 

રાણીગંજ(પશ્વિમ બંગાળ) ૧૮૧૪
7 જનરલ ઈન્સ્યુરન્સનું રાષ્ટ્રીયકરણ 1973થી અમલી
8  

પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ

 

આર્યભટ્ટ 1975-રશિયન યાન દ્વારા
9  

ભારતીય જીવન વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ

 

1956
10 પ્રથમ હવાઈ ટપાલ સેવા

 

અલ્લાહાબાદથી નૈનીતાલ વચ્ચે 1911
11 પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર મુંબઈ સમાચાર 1822
12  

પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ

 

પાદરી જોવાન બુસ્તમેન (ગોવા) 1756
13  

પ્રથમ ટેલિફોન એક્સચેન્જ

 

કોલકાતા 1881
14  

આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય

 

કર્ણાટક
15 સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય  

ગુજરાત

 

16 પાઈપલાઈન દ્વારા સૌપ્રથમ રાંધણગેસ પૂરો પાડવાની યોજના  

ગુજરાત

 

17 પ્રથમ લોખંડ કારખાનું જમશેદપુર  

1907

 

18 સૌપ્રથમ કેરોસીનમુક્ત રાજ્ય  

દિલ્હી

 

19 પ્રથમ ટેંક બનાવવાની ફેકટરી  

અવાડી (તમિલનાડું )

 

20  

પ્રથમ પંચવર્ષીય યોજના

 

1951 (જવાહરલાલ નેહરુ)
21  

પ્રથમ વખત કોંગ્રેસનાં ભાગલા (અધ્યક્ષ ડૉ. રાસબિહારી ઘોષ )

 

સુરત અધિવેશન 1907
22 પ્રથમ આકાશવાણી કેન્દ્ર મુંબઈ અને કોલકાતા  

1927

 

23  

ટપાલ સેવા

 

1837
24  

ટપાલ ટિકિટ

 

સિંધ પોસ્ટ ઓફિસ કરાંચી (હાલમાં પાકિસ્તાનમાં)
25 તાર વ્યવસ્થા કોલકાતા અને ડાયમંડ હાર્બલ વચ્ચે  

1851

 

26 પ્રથમ વિમાન સામાનનું કારખાનું બેંગલોર  

1961

 

27 પ્રથમ ટેલિવિઝન કાર્યક્રમ પ્રસારણ દિલ્હી  

1959

 

28  

પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ

 

રોહિણી 1980-દેશનાં યાન દ્વારા
29  

પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન

 

પ્રેસિડેન્સી ટાઉન ઓફ મદ્રાસ

 

1688

30  

પ્રથમ અણુ પરીક્ષણ

 

પોખરણ રાજસ્થાન-1974
31 ટેલેક્ષ સર્વિસ અમદાવાદ અને મુંબઈ વચ્ચે  

1963

 

32  

પ્રથમ ખનિજ તેલ કુવો

 

 

દિગ્બોય

 

 

આસામ – 1889

 

33  

પ્રથમ કાપડ મિલ

 

 

ફોર્ટ ગ્લોસ્ટર

 

 

કોલકાતા – 1818

 

34  

પ્રથમ રેલવે

 

 

થાણા અને મુંબઈ વચ્ચે

 

 

1853

 

35  

પ્રથમ ઈલેક્ટ્રિક રેલવે

 

 

મુંબઈ – કુર્લા

 

 

1925